અજબગજબ

આ ખરાબ ધંધા માટે છોડી દીધી પોલીસ ઓફિસરની નોકરી, કરોડો રૂપિયા કમાય છે આ મોડેલ

પૈસાની ભૂખ એવી લાગી કે પોલીસની નોકરીને લાત મારીને એડલ્ટ ફિલ્ડમાં ઝંપલાવ્યું, જુઓ

દુનિયામાં દરેક લોકોનું સપનું હોય છે તેમની પાસે એક સુરક્ષિત નોકરી હોય અને કોઈ પણ વસ્તુની કમી ના હોય. કોરોના વાયરસ કાળમાં જેવી રીતે પ્રાઇવેટ જોબ કરવાવાળાની નોકરી ગઈ છે તેને જોતા અત્યારે લોકો સરકારી નોકરી તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે.

તેવામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતી પોલીસની સરકારી નોકરી છોડીને  સ્ટાર બની ગઈ છે. લક્ઝરી લાઈફની શોખીન યુનાઇટેડ કિંગડમની મહિલા પોલીસ ઓફિસરે કંઈક આવું જ કર્યું છે.

બ્રિટનમાં રહેવા વાળી શેલોર્ટ રોઝને લોકો પહેલા એક કડક મહિલા પોલીસ ઓફિસર તરીકે જાણતા હતા. જોકે લોકોને તે સમયે હેરાન થયા જયારે શેલોર્ટ તેની નોકરી છોડીને સ્ટાર બનવાનું નક્કી કર્યું હતું.

લોકો એ જાણવા માંગતા હતા શેલોર્ટ ઓઝના આટલા મોટા નિર્ણય પાછળ શું કારણ હતું, શું તેની કોઈ મજબૂરી હતી કે પછી તેણે તેની મરજીથી જ ઇન્ડસ્ટ્રીમાં જવાનું નક્કી કર્યું હતું ?

મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ડસ્ટ્રીમાં જવાનો નિર્ણય શેલોર્ટ રોઝે જાતે જ લીધો છે, જોકે શેલોર્ટ રોઝે કહ્યું કે પોલીસની નોકરી દરમ્યાન કાર્યસ્થળ પર પુરુષ પ્રધાન વાતાવરણના લીધે નોકરી છોડી દીધી હતી.

શેલોર્ટ પોલીસમાં પુરુષ પ્રધાન વાતાવરણથી ખુબ જ દુઃખી હતી. સ્ટાર બન્યા પછી શેલોર્ટ તેના કાર્યક્ષેત્રથી પણ સંતુષ્ટ છે અને કમાણી પણ કરોડોમાં થવા લાગી છે. તેના લીધે તેની આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો છે.

સ્ટાર બન્યા પછી શેલોર્ટ રોજ ચર્ચામાં રહે છે અને ગૂગલ ઉપર પણ ઘણા લોકો તેને સર્ચ કરી રહ્યા છે. સ્ટાર બન્યા પછી શેલોર્ટની જિંદગી બદલાઈ ગઈ હતી અત્યારે શેલોર્ટ જોડે લક્ઝરી ગાડી અને ઘર પણ છે.

ઇન્ડસ્ટ્રીમાં આવ્યાના ઘણા ઓછા સમયમાં તેણે લેમ્બોર્ગીની ગાડી પણ ખરીદી લીધી હતી. શેલોર્ટના બોલ્ડ અને હોટ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ તહેલકો મચાવે છે. ચાહકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

પ્રાપ્ત થતી જાણકારી અનુસાર શેલોર્ટ વર્ષ 2014માં તેની પોલીસની નોકરી છોડીને ઇન્ડસ્ટ્રીમાં ગઈ હતી. તેની વર્ષની આવક લગભગ 2.3 મિલિયન એટલેકે 17 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે.

શેલોર્ટનું કહેવું છે કે તેની વેબસાઈટ પર કન્ટેન્ટ નથી હોતું પરંતુ તેનું પેજ ખુબ જ ફેમસ છે. નોકરી છોડ્યા પછી વર્ષ 2016માં વેબસાઈટથી ઓફર આવી હતી જેના પછી તેણે તે ઓફર સ્વીકારી હતી.