બેડરૂમમાં એવા એવા પોઝ આપ્યા કે શરમાઈ જશો, જુઓ કેવો અવતાર દેખાડ્યો…
ઘણી બધી ધારાવાહિકોમાં પોતાના અભિનયથી દિલ જીતનારી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ હંમેશા લાઇમ લાઇટમાંછવાયેલી રહેતી હોય છે. તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે છે અને ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરે છે. ઘણા લોકો તેની સુંદરતાની તુલના તેની માતા સાથે પણ કરે છે.
હાલમાં ફરીવાર પલક તિવારીએએ શોશિયલ મીડિયાનું તાપમાન ગરમ કર્યું છે. તેને હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. જે ચાહકોના દિલની ધડકન વધારી રહ્યું છે અને તેનું આ લેટેસ્ટ ફોટોશૂટ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યું છે. જેમાં પલક ખુબ જ સુંદર લાગી રહી છે.
પલક મોટાભાગે પોતાના ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે ફરી એકવાર પલક પોતાની તસ્વીરોને લઈએં ચર્ચામાં આવી છે. તેની આ તસ્વીરોમાં તે ખુબ જ શાનદાર દેખાઈ રહી છે.
પલક તિવારીએ આ ફોટોશૂટ બેડરૂમની અંદર કરાવ્યું છે, જેમાં તે બ્રાઉન ઓવરસાઇઝડ પુલોવર પહેરેલી નજર આવી રહી છે. આ સાથે તેને અલગ અલગ કાતિલાના પોઝ પણ આપ્યા છે.
પલક તિવારીએ બેડરૂમની અંદરના આ ફોટોશૂટ કરવાની સાથે કેપશન પણ ખુબ જ શાનદાર આપ્યું છે. તેને લખ્યું છે કે, “હાથમાં મગ પકડવો હોબી છે.” તો કેટલીક તસવીરોના કેપશનમાં તેને લખ્યું છે..”Snuggled up”
પલક તિવારીની આ આડાઈને હવે ચાહકોને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે, તેની આ પોસ્ટ ઉપર ખુબ જ કોમેન્ટ અને લાઈક ચાહકો કરી રહ્યા છે. ચાહકોને પણ પલકની આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.
તમને પલક તિવારીની ડેબ્યુ ફિલ્મ “રોજી-ધ સેફ્રોન ચેપટર” થવાની છે. આ ફિલ્મને વિશાલ મિશ્રા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. તો આ ફિલ્મને વિવેક ઓબોરોય, પ્રેરણા વી અરોડા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.