2BHK ફ્લેટ, ઘરમાં ના ટીવી, ના મોબાઇલ…કોણ છે જિમી ટાટા જેને વસિયતમાં મળ્યો રતન ટાટાનો જૂહુ વાળો બંગલો
રતન ટાટાએ તેમની 3800 કરોડ રૂપિયાની મિલકતના વિભાજન માટે વસિયત બનાવી હતી. હવે આ વસિયતનો ખુલાસો થઈ ગયો છે. જેમાં જિમી ટાટાને તેમનો જુહુ બંગલો અને…