નુસરત જહાંએ સ્પોર્ટ્સ બ્રામાં શેર કરી ખુબ જ બોલ્ડ તસવીરો, લોકોએ કહ્યું, “તું સાંસદ છે એ ભૂલી ગઈ ?”

નુસરત જહાંએ સ્પોર્ટ્સ બ્રા પહેરીને બધાને દેખાડી હોટ હોટ તસવીરો, જોતા જ ફેન્સ થઇ ગયા બેકાબુ

અભિનેત્રીઓ લાઇમલાઇટમાં છવાયેલી રહેવા માટે સોશિયલ મીડિયામાં પોતાની હોટ તસવીરો અવાર નવાર શેર કરતી હોય છે, જે ચાહકોને પણ ખુબ જ પંસદ આવે છે, પરંતુ ઘણીવાર હોટ દેખાવવાના ચક્કરમાં આ અભિનેત્રીઓ એવું એવું પહેરી લે છે જેના કારણે તે ટ્રોલિંગનો શિકાર પણ બનતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

એવી જ એક અભિનેત્રી અને તૃમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં પણ અવાર નવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય પણ બનતી હોય છે. થોડા મહિનાઓ પહેલા જ એક દીકરાની માતા બનેલી નુસરત જહાંએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી અને તહેલકો મચાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

ત્યારે હાલમાં જ ફરી એકવાર તેને પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે. ચાહકો પણ તેની આ તસવીરો ઉપર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા ચાહકો તેની આ તસવીરો ઉપર તેની પ્રસંશા કરી રહ્યા છે તો ઘણા લોકો તેને સલાહ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

નુસરત જહાંએ પોતાના સોશિયલ મીડિયામાં પોતાની બે તસવીરો શેર કરી છે. જેમાં તે સ્પોર્ટ્સ બ્રા પહેરીને ખુબ જ બોલ્ડ નજર આવી રહી હ્ચે. આ ઉપરાંત તે આ તસ્વીરોમાં ખુબ જ કાતિલાના પોઝ પણ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

અભિનેત્રીના આ અંદાજની કેટલાક ચાહકો પ્રસંશા કરવા લાગ્યા છે, કેટલાક તેની આ સુંદર ફિગરની પ્રસંશા પણ કરી રહ્યા છે,  તો ઘણા તેને આ લુક માટે ટ્રોલ પણ કરી રહ્યા છે. નુસરતને ટ્રોલ કરવા માટે એક યુઝર્સ દ્વારા ખોટા સમય ઉપર આ તસ્વીરોને પોસ્ટ કરવાને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

યુઝર્સનું કહેવું છે કે જયારે આખો દેશ ભારતના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતના આકસ્મિક નિધન ઉપર શોક મનાવી રહ્યો છે ત્યારે નુસરત શ્રદ્ધાંજલિ આપવાની જગ્યાએ પોતાની તસવીરો શેર કરવામાં વ્યસ્ત છે. તો એક અન્ય યુઝર્સ દ્વારા તેને યાદ કરાવવામાં આવ્યું કે તે સાંસદ છે.

Niraj Patel