90ના દાયકાવી એવી 17 લક્ઝુરિયસ વસ્તુઓ જેને મેળવ્યા બાદ આવતી હતી ‘રાજા બાબુ’ વાળી ફીલિંગ

તમારી કસમ…આ 17 લક્ઝુરિયસ વસ્તુમાં એક આઇસ્ક્રીમ પણ હતી, જુઓ લિસ્ટ

90ના દાયકામાં જન્મેલા લોકો ઘણી વાર વાત કરીએ છીએ કે માણસને હવે આ નથી મળતું, તે નથી મળતું, લોકો આ રીતે નથી કરતા, આમ કરતા નથી. આપણા બાળપણના દિવસોનું વ્યસન આપણને જરાય છોડતું નથી. તે પણ સાચું છે, યાદો માણસની સૌથી સારી મિત્ર છે અને જ્યારે સમય 90નો હોય છે ત્યારે તે આ રીતે ખોવાઈ જાય છે. પરંતુ ધ્યાન છે કે તે સમયે કેટલીક વસ્તુઓ રાખવાથી પોતાનામાં અમીરીની લાગણી કેવી રીતે આવતી હતી. જેમ કે, સ્કૂલમાં પેન્સિલનું બૉક્સ હોય, પોતાની સાઇકલ હોય અથવા ક્યારેક મમ્મી અચાનક ખુશ થઈ જાય અને 20 ચોકલેટ આપે. આ વસ્તુઓને આપણા બધા સમક્ષ ઘણુ શો ઓફ કરતા હતા. અમે એવી ઘણી વસ્તુઓની યાદી બનાવી છે જે તે સમયે આપણા માટે લક્ઝરી હતી અને જો મળી જતી તો રાજા બાબુની ફીલિંગ આવતી હતી.

1.વીડિયો ગેમ્સ

2.50 પૈસા નહિ પરંતુ 2 રૂપિયાની નોટ

3.પરિવાર સાથે કોઇ રેસ્ટોરન્માં ખાવા જવું કે પછી એકવાર મહીનામાં જયારે આઇસ્ક્રીમ મળે

4.સ્કૂલની સ્ટેશનરીની એવી આઇટમ જે 2 વર્ષમાં એકવાર મળતી

5.બાટા કે લિબર્ટીના ચંપલ

6.ટેપ રેકોર્ડર

7.સોની વોકમેન, આના માટે એટલા રોતા હતા મમ્મી-પપ્પા આગળકે મળી જાય તો પોતાને ખુશનસીબ માનતા હતા

8.ચોકલેટ ખરેખર એખ લક્ઝુરિયસ ફૂડ આઇટમ હતી

9.બજાજનું સ્કૂટર પોતાનામાં જ એક લક્ઝરી આઇટમ હતી, પરંતુ તેના ઉપર આગળ ઊભા રહી જવું તે કંઇક અલગ જ અહેસાસ હતો. 

10.લૈંડલાઇન ફોન

 

11.પાડોશીઓના ઘરમાં એક ટીવી હોવુ અને આરામથી ડીડી ચેનલ જોવી

12.હીરો કે એટલસની સાયકલ હોવી

13.એ સમયમાં બર્થ ડે પાર્ટી હોવી ઘણી મોટી વાત હતી. સારી કેક, સમોસા, પેટીઝ અને રસના

14.એ સમયે ડોલ્સ તો મળી જતી પરંતુ બાર્બી ડોલના સપના જોવામાં આવતા

15.સારા માર્ક્સ આવી જાય તો casioની ઘડિયાળ મળતી

16.ફ્લાઇટમાં યાત્રા કરવી

17.હંમેશા ઇચ્છતા કે આપણા ઘરમાં એક મારૂતિ 800 હોય

Shah Jina