પતિ અને દીકરી મહેર સાથે વન પીસમાં બેબી બમ્પ ફોલ્ટ કરતી કેફેની બહાર સ્પોટ થઇ નેહા ધૂપિયા, તસવીરો વાયરલ

17 વર્ષ પહેલા જૂલી ફિલ્મમાં શરમજનક દ્રશ્યો આપનાર અભિનેત્રીની હાલની તસવીરો જોઈને ફફડી ઉઠશો

બોલીવુડની અભિનેત્રીઓ તેમની પ્રેગ્નેન્સીને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે, અને પોતાના બેબી બમ્પ સાથેની તે ઘણી તસવીરો પણ ક્લિક કરાવતી હોય છે. કોઈપણ મહિલા માટે માતા બનવું એક સપનું હોય છે અને આ સપનું જયારે પૂર્ણ થયા ત્યારે ચેહરા ઉપર રોનક જ કંઈક જુદી હોય છે. આવી જ રોનક નેહા ધુપિયાના ચહેરા ઉપર પણ હાલ જોવા મળી જયારે તે તેના પતિ અને દીકરી સાથે સ્પોટ થઇ.

નેહા બહુ જ જલ્દી પોતાના બીજા બાળકની માતા બનાવની છે. હાલામાં નેહા પોતાની પ્રેગ્નેન્સીનો સમય એન્જોય કરી રહી છે. હાલમાં જ અભિનેત્રીને તેના પતિ અંગદ બેદી અને દીકરી મહેર સાથે લંચ ઉપર ગઈ હતી. જ્યાં નેહાને પરિવાર સાથે કેફેની બહાર સ્પોટ કરવામાં આવી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરોમાં નેહા વન પીસમાં નજર આવી રહી છે. તેની સાથે જ અભિનેત્રીએ રેડ રંગના શૂઝ પહેર્યા છે. સાથે જ ખુલ્લા વાળ રાખ્યા છે અને ફેસને માસ્કઃકથી કવર કર્યો છે. નેહા તેના બેબી બમ્પને ફ્લોટ કરતી દેખાઈ રહી છે.

તો નેહાનો પતિ અંગદ બેલ્ક ટી-શર્ટ અને બ્લુ શોર્ટ્સમાં નજર આવી રહ્યો છે. અભિનેતાએ કેપ, શેડ્સ અને ફેસ માસ્ક લગાવીને પોતાના લુકને કમ્પ્લીટ કર્યું છે. અંગદે પોતાની દીકરી મહેરને ઊંચકી રાખી છે. આ દરમિયાન પરિવારનું જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે નેહા અને અંગદે 19 જુલાઈના રોજ તસવીરો શેર કરી અને માતા પિતા બનવાની ખુશી પોતાના ચાહકો સાથે શેર કરી હતી. તસ્વીરોની અંદર નેહા, અંગદ અને દીકરી મહેર નજર આવ્યા હતા.

થોડા દિવસ પહેલા નેહાએ તેના પ્રેગ્નેન્સી શૂટનો વીડિયો પણ શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થયો હતો. નેહાએ બ્લેક રંગનો લેન્થ ડ્રેસ પહેરી રાખ્યો હતો. આ ડ્રેસમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

આ દરમિયાન ઘણી અભિનેત્રીઓ પોતાની પ્રેગ્નેન્સીને યાદગાર બનાવવા માટે પોતાના મેટરનિટી ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરતા રહે છે. આ તસ્વીરોમાં તેમને સ્ટાઈલિશ કપડાં અને બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોઈ શકાય છે.

Niraj Patel