ડીપ નેક ડ્રેસમાં મોનાલિસાનો બોલ્ડ અવતાર! ફેન્સ થયા દિવાના! હોટ લુકથી સોશિયલ મીડિયાનું વધાર્યું તાપમાન! જુઓ તસવીરો

સીધી સંસ્કારી મોનાલિસાએ ડીપ નેક ડ્રેસમાં દેખાડ્યો બોલ્ડ અવતાર! પરસેવો છૂટી જશે, જુઓ તસવીરો

ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર મોનાલિસાનો જાદુ ફરી એક વખત તેના લેટેસ્ટ લૂકથી સોશિયલ મીડિયા પર છવાયો છે, ગ્રીન કલરનું ડીપ નેક ક્રોપ ટોપ અને હાઇ સ્લિટ સ્કર્ટ પહેરીને ગ્લેમર્સ ફોટોશૂટ કરાવ્યું હતું. જેની ગ્લેમરસ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને જોઇને તેના ફેન્સ દિવાના થઇ ગયા છે

મોનાલિસાની આ તસવીરોમાં, તેની સ્ટાઈલ, પોઝ અને આત્મવિશ્વાસ ગજબ લાગે છે. ખુલ્લા હેર, ચહેરા પર સ્માઇલ અને કેમેરા સામે તેનો હોટ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. તેની તસવીરો ખૂબ જ લોકોને પસંદ આવી રહી છે. યુઝર્સે તેના પર “ફાયર”, “હોટનેસ ઓવરલોડ” અને “સ્ટનર” જેવી કમેન્ટ્સનો વરસાદ કર્યો છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પૂલ કિનારે કિલર પોઝ આપ્યા, પોતાના હોટ લુકથી સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું

દરેક લુકથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. મોનાલિસાની આ બોલ્ડ અને હટકે સ્ટાઇલ તેની ફેશન સેન્સ અને સંપૂર્ણ વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીની આ સુંદર અભિનેત્રી હંમેશા કંઈક નવું લઈને આવે છે, અને આ વખતે તેના લુકે પણ ચાહકોના દિલ જીતી લીધા છે.

Previous Article

દુ:ખદ : બોલિવૂડના પ્રખ્યાત પ્રોડક્શન ડિઝાઇનર વાસિક ખાનનું નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ

Next Article

IPL - મુંબઈ ઇન્ડિયનનો આ ખેલાડી અરેસ્ટ, લગ્નની લાલચ આપી યુવતિ પર દુષ્કર્મ આચર્યાનો લાગ્યો છે આરોપ

error: Unable To Copy Protected Content!