પિંક મીની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં મોનાલિસાએ કર્યો ડાંસ, મૂવ્સ જોઇ ક્રેઝી થયા ફેન્સ….જુઓ વીડિયો

પિંક મીની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં સીધી સંસ્કારી મોનાલિસાએ કર્યો ડાંસ, મૂવ્સ જોઇ ક્રેઝી થયા ફેન્સ….જુઓ વીડિયો

ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી લઈને ટીવીની દુનિયા સુધીમાં પોતાના અંદાજોનો જલવો વિખેરતી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણીવાર સુર્ખિઓમાં બનતી રહે છે. મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમના ગ્લેમરસ અને બોલ્ડ લુકને ચાહકો ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં, મોનાલિસાએ એક અન્ય વીડિયો શેયર કર્યો છે જેમાં તેઓ પિંક મિની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં ડાન્સ કરતી નજરે પડી રહી છે.

આ વીડિયોમાં મોનાલિસા ડાન્સ કરતી નજરે આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ચાહકો તો અભિનેત્રીને જોઈને દીવાના થઈ જાય છે. તેમના ડાન્સ મૂવ્સ જોઈને ચાહકો ક્રેઝી થઈ ગયા છે અને આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.ભોજપુરીથી લઈને હિન્દી સીરિયલમાં કામ કરતી મોનાલિસા કોઈ ઓળખની મોહતાજ નથી.

મોનાલિસાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ એક હિન્દી ગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં તેમણે પિંક કલરની એક મિની સ્કર્ટ અને તેની સાથે મેચિંગ ક્રોપ ટોપ પહેર્યો છે. આ ડ્રેસમાં તેઓ અત્યંત હોટ અને બોલ્ડ લાગી રહી છે. તેમનો આ વેસ્ટર્ન લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં મોનાલિસા ડાન્સ સાથે-સાથે શાનદાર એક્સપ્રેશન્સ પણ આપી રહી છે. તેમના મૂવ્સ એટલા પરફેક્ટ છે કે લોકો તેમને વારંવાર જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

Shah Jina
error: Unable To Copy Protected Content!