કબીર સિંહના ફેન્સ શરમથી લાલ થઇ ગયા, મીરા રાજપૂતે એવી એવી તસવીરો મૂકી કે….ઉફ્ફ્ફ
આ વાતમાં તો કોઇ રાય નથી કે હાજર સમયમાં બી-ટાઉનની સૌથી હોટેસ્ટ મોમ્સ અને સ્ટાર વાઇફ્સમાંની એક છે મીરા રાજપૂત. યંગ હોવા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પહેલાથી કોઇ સંબંધ ન ધરાવનાર હસીના હવે પતિના પ્રોફેશન સાથે જોડાયેલ દુનિયાથી ઘણી સારી રીતે વાકેફ થઇ ચૂકી છે. આ વસ્તુ તેના ક્લોથિંગ સિલેક્શનમાં જોવા મળે છે.
કયારેક પોતાના સ્વીટ અંદાજથી લોકોની પ્રશંસા મેળવનાર મીરા રાજપૂત હવે હોટ અવતારથી ચાહકોને ક્રેઝી કરી રહી છે. તેનું તાજેતરનું ઉદાહરણ તેની વર્કઆઉટ સેલ્ફી છે. જેણે આ હસીનાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પોતાની ફિટનેસ પર ધ્યાન આપનાર મારી એ હસીનાઓમાની એક છે જે આ દિવસોમાં ઘરમાં જીમમાં વર્કઆઉટ કરતી સેલ્ફી શેર કરે છે.
મીરાએ એક સેલ્ફી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જે એક લાંબુ યોગા સત્ર પૂરુ થયા બાદ ક્લિક કરેલી છે. એથલીટ ડ્રેસમાં મીરા રાજપૂતની આ તસવીરમાં યોગ બાદ તેમના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. તેની આ તસવીરને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે.
મીરાએ આ તસવીર શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, ફ્લોઇંગ ફોર ધ ગ્લો. મીરા રાજપૂતની આ સેલ્ફી સામે આવતાની સાથે જ ચાહકોએ પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધુ છે. સર્વ યોગાના સંસ્થાપક સર્વેશ શશિએ આ પર પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, એવું લાગે છે કે તમે એક ઘણો સારો ક્લાસ ખત્મ કરીને નીકળ્યા છો. કોણે આ તસવીર ક્લિક કરી છે ?
મીરાની આ તસવીર પર અત્યાર સુધી 1.5 લાખથી પણ વધારે લાઇક આવી ચૂકી છે. તસવીરમાં મીરાન નેચરલ બ્યુટી જોવા મળી રહી છે. તસવીરો જોઇ ચાહકો તો તેની પરથી નજર જ નથી હટાવી શકતા. તેણે બ્લૂ કલરની સ્પોર્ટ્સ બ્રાલેટ પહેરી છે. તેણે તેના વાળને પોનીમાં બાંધેલા રાખ્યા છે.
તમને જણાવી દઇએ કે, મીરા રાજપૂત અને શાહિદ કપૂરના લગ્ન વર્ષ 2015મા થયા હતા. તે બંનેના અરેન્જ મેરેજ થયા હતા. મીરા અને શાહિદના બે બાળકો છે. એક દીકરી મીશા, જેનો જન્મ વર્ષ 2016મા થયો હતો અને એક દીકરો જૈન, જેનો જન્મ વર્ષ 2018માં થયો હતો.