સોફા પર બેસી કામ કરી રહ્યો હતો પતિ ત્યારે જ ટોવેલમાં આવી પત્ની અને અચાનક ખોલી નાખ્યો…અંદર એવું દેખાયું કે….જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર નવાર પતિ-પત્નીના ફની અને રોમેન્ટિક વીડિયો વાયરલ થતા રહે છે. જો કે ઘણીવાર લોકો એવા પણ વીડિયો બનાવે છે કે જોઇને કોઇ પણ આશ્ચર્યમાં મૂકાઇ જાય. હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પતિ સોફા પર બેસીને આરામથી કામ કરી રહ્યો છે. એટલામાં જ પત્ની ટોવેલ પહેરી તેની સામે આવે છે…

શરૂઆતમાં તો આ રોમેન્ટિક વીડિયો લાગી રહ્યો છે કારણ કે પત્નીને જોતા જ પતિના ચહેરાનો રંગ બદલાઈ જાય છે. જો કે બીજી જ ક્ષણે બધું સ્પષ્ટ થઈ જાય છે. આ વિડિઓ મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે અને @tanu_amiit નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોશો કે અમિત સોફા પર બેઠો છે અને તેના હાથમાં એક લેપટોપ છે, તે કામ કરી રહ્યો છે. જો કે પત્નીના કામ કરતાં બીજું કંઈ કેવી રીતે મહત્વનું હોઈ શકે ?

આ વીડિયોમાં તમને કંઈક આવું જ જોવા મળશે. જ્યારે અમિત સોફા પર બેસીને કામ કરી રહ્યો હતો, ત્યારે તેની પત્ની તેની સામે ટોવેલ પહેરીને આવી અને અચાનક ટોવેલ હટાવી દીધો. આ પછી અમિત તરત જ લેપટોપ નીચે મૂકી ઊભો થઈ ગયો અને ચાલ્યો ગયો. પાછળથી વીડિયોમાં જોવા મળે છે કે ટોવાલમાં તનુએ અંદર કપડા પહેરેલા હતા અને તે તેના પતિની સામે ચાકુ બતાવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanu amit dream (@tanu_amiit)

Previous Article

BREAKING: 'ધ ફેમીલી મેન 3'ના એક્ટરનું નિધન, શંકાસ્પદ હાલતમાં જંગલમાંથી મળી લાશ- જુઓ તસવીરો

Next Article

ઉર્ફીથી પણ ખતરનાક અને શર્મનાક ડ્રેસ પહેરીને રોજ રોજ બહાર આવે છે આ એક્ટ્રેસ, જોઇને હોંશ ઉડી જશે

error: Protected Content!