મનોરંજન

ચર્ચામાં આવ્યો મલાઈકા અરોરાનો રેડ જિમ આઉટફિટ, મુંબઈના રસ્તા પર વોક કરતી મળી જોવા

રીબોકની સ્પોર્ટ્સ બ્રા પહેરી રસ્તા પર ફરતા જોવા મળી, 7 તસ્વીરો જોઈને ચાહકો દીવાના થઇ ગયા

બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક મલાઈકા તેના જીમ વેરને લઈને તો ક્યારેક અર્જુન કપૂર સાથેની રિલેશનશિપને લઈને. મલાઈકા અરોરાએ હાલમાં જ કોરોનાને મ્હાત આપી છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં પણ ઘણી આએક્ટિવ રહે છે. મલાઈકા અરોરા તસ્વીર અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ચર્ચામાં રહેતી હોય છે. 47 વર્ષની ઉંમરે પણ મલાઈકા ખુદને ફિટ રાખે છે.

Image source

મલાઈકા અરોરા આજે પણ બેહદ ખુબસુરત છે. મલાઈકા તેના ફિટનેસનું બહુ જ ધ્યાન રાખે છે. મલાઈકાને હાલમાં જ મુંબઈની શેરીઓમાં વોકિંગ કરતા સ્પોટ કરવામાં આવી હતી. મલાઈકાનો રેડ જિમ લુક ફરી એક વાર ચર્ચામાં રહ્યો છે.

Image source

હાલમાં જ બર્થડે સેલિબ્રેટ કરનારી મલાઈકા અરોરા બાંદ્રામાં સ્પોટ થઇ હતી. એક્ટ્રેસ રસ્તા પર વોક કરતી જોવા મળી હતી જેમાં તેને ફેશનનું પૂરું ધ્યાન રાખ્યું હતું.

Image source

મલાઈકાએ કોરોનાને કારણે ફેસ માસ્ક પણ પહેર્યું હતું. મલાઈકા તેના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી રહી છે. બોલીવુડની ફિટેસ્ટ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના ફિટનેસને લઈને ઘણી એક્ટિવ રહે છે. મલાઈકાનો ગ્લેમરસ અને હોટ લુક કોઈને પાગલ કરવા માટે કાફી છે. મલાઈકા આ ફિગરને મેન્ટેન કરવા માટે યોગાથી લઈને ખતરનાક જિમ વર્કઆઉટ કરે છે તો ડાયટીંગ પણ ફોલો કરે છે.

Image source

મલાઈકા તેનો બોલ્ડ તસ્વીરને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. મલાઈકાનું યોગ સેશન સોશિયલ મીડિયામાં ઘણું પસંદ કરવામાં આવે છે.

Image source

હાલ જે તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે તયે મુંબઈમાં જિમ જતા સમયની છે. મલાઈકાએ nyu કલરની બોડી હેંગિગ વેર પહેર્યું હતું. જેમાં ટેંક ટોપ સાથે ટાઈટ બોટમવેર હતું. આ સ્પોર્ટ્સ વેરમાં મલાઈકાનું પરફેક્ટ ફિગર નજરે આવી રહ્યું છે. આ દિવસોમાં મલાઈકા ડાન્સ શોમાં નજરે આવી રહી છે.

Image source

મલાઈકા જીમમાં ત્રણ દિવસ વેઇટ લિફ્ટિંગ કરે છે. આ સાથે જ ફિટ રહેવા માટે તે કલાકો સુધી કસરત કરતી રહે છે. જેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
મલાઈકા જીમમાં અને કસરત કરતા બોર થઇ જાય છે તો સ્વિમિંગ પણ કરે છે.

Image source

મલાઈકાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે તે હાલ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે.