બ્રાલેટ સાથે ટૂંકી ટૂંકી ચડ્ડી પહેરી યોગા કરવા નીકળી પડી મલાઇકા અરોરા, લોકો બોલ્યા- આટલી બધી ગરીબી આવી ગઇ કે શું…

કળા રંગની બ્રા મા દેખાઈ  મલાઇકા અરોરા, લેટેસ્ટ તસવીરો જોતા જ પાગલ થઇ જશો

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. તેને અવાર નવાર પેપરાજી દ્વારા જીમ બહાર કે યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવતી હોય છે. હાલમાં જ અભિનેત્રીને યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ખૂબ જ ટૂંકા ટૂંકા કપડામાં સ્પોટ થઇ હતી. મલાઇકાએ તેના હોટ અવતારથી ચાહકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

મલાઇકા અરોરાએ બ્લેક બ્રાલેટ સાથે વ્હાઇટ શોર્ટ્સ કેરી કર્યા હતા. આ દરમિયાન તેની સાથે કુબરા સેઠ પણ જોવા મળી હતી. મલાઇકાની આ તસીવરો જોઇ તમે અંદાજ લગાવી શકો છે કે માલાઇકાને પોતાને ફિટ રાખવા માટે જીમમાં કેટલો પરસેવો વહાવે છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

મલાઇકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના યોગાના વીડિયો પણ ઘણીવાર ચાહકો સાથે શેર કરતી રહે છે. તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

મલાઇકા અને અર્જુનને ઘણીવાર લંચ કે ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાન તે બંનેની કેમેસ્ટ્રી પણ જોવા મળતી હોય છે. અર્જુન કપૂર મલાઇકાનું ઘણુ ધ્યાન રાખે છે અને તેને ઘણો પ્રેમ કરે છે. તેઓ બંને ઘણીવાર એકબીજા સાથે સમય વીતાવતા જોવા મળે છે. તેઓ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ પણ ઘણીવાર વ્યક્ત કરતા જોવા મળે છે.

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.

કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

Shah Jina