સ્પોર્ટ્સ બ્રા અને એકદમ ટૂંકા ટૂંકા શોર્ટ્સમાં નેચરલ લુકમાં જીમ પહોંચી મલાઈકા અરોરા, જુઓ તસવીરો

મલાઇકા અરોરા સવારે ઉઠતા જ નીકળી પડી વર્ક આઉટ કરવા, કેમેરા સામે ઉતાવળમાં નીકળી- જુઓ PHOTOS

બોલિવુડની હોટ મમ્મી અને દીવા મલાઇકા અરોરા એકવાર ફરી તેના જીમ લુકને કારણે ચર્ચામાં આવી ગઇ છે. મલાઇકા હાલમાં જ સવાર સવારમાં વર્કઆઉટ માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન તેણે પેપરાજી સામે કાતિલાના પોઝ પણ આપ્યા હતા. મલાઇકા આ તસવીરોમાં ઘણી ફિટ જોવા મળી રહી હતી. જેને કારણે લોકો તેની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. અદાકારા તેની કારથી જીમ પહોંચી હતી. તે સમયે જ પેપરાજીએ મલાઇકાને સ્પોટ કરી હતી અને આ દરમિયાન મલાઇકાએ પેપરાજીને નિરાશ કર્યા વિના પોઝ પણ આપ્યા હતા અને તે બાદ તે ચાલી ગઇ હતી.

મલાઇકા તેની ફિટનેસને લઇને ઘણી સજાગ રહે છે તેને અવાર નવાર પેપરાજી દ્વારા જીમ બહાર કે યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવતી હોય છે. મલાઇકા આ દરમિયાન શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી હતી. આ દરમિયાનના તેના લુકની સોશિયલ મીડિયા પર ઘણી જ ચર્ચા થઇ રહી છે. મલાઇકાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને પગમાં સ્લાઇડર્સ કેરી કર્યા હતા. આ ઉપરાંત તેણે હર વખતની જેમ કોરોનાને ધ્યાને રાખી માસ્ક કેરી ક્રયુ હતુ.

મલાઇકાની જે તસવીરો સામે આવી છે તેમાં તે ઘણી ઉતાવળમાં જતી જોવા મળી રહી છે. મલાઇકા અરોરાની ઉંમર 48 વર્ષ છે અને તે તેની ફિટનેસને લઇને ઘણી જ ચર્ચામાં રહે છે. મલાઇકા તેની પ્રોફેશનલ લાઇફ કરતા વધારે પર્સનલ લાઇફને લઇને વધારે ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને છેલ્લા ઘણા વર્ષોથી ડેટ કરી રહી છે. જો કે, તે બંનેને તેમના રિલેશનને લઇને ઘણીવાર ટ્રોલિંગનો પણ સામનો કરવો પડતો હોય છે, પરંતુ બંનેમાંથી કોઇને પણ આ વાતનો ફરક પડતો નથી.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેના ફેશન અને સ્ટાઇલને કયારેય પણ લાઇટલી નથી લેતી. 40ની ઉંમર પાર કરી ચૂકેલી આ અભિનેત્રી રિસ્કી આઉટફિટ પહેરી લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે. મલાઇકા અરોરા ફિલ્મોમાં ઘણી ઓછી નજર આવે છે. કેમિયો અને સ્પેશિયલ અપીયરેંસ સિવાય મલાઇકા ફિલ્મોમાં કદાચ જ જોવા મળતી હશે, પરંતુ તે તેને ફિટ રાખવા કોઇ જ કસર છોડતી નથી.

મલાઇકા ફરી એક તેના સુપર હોટ જીમ લુકને કારણે ચર્ચામાં આવે છે. એટલું જ નહિ આ કપડામાં અદાકારાની જે ફિટ અને કર્વી બોડી જોવા મળી તે જોઇને તો વર્કઆઉટ લવર્સને પણ તગડા ફિટનેસ ગોલ્સ મળતા જોવા મળી રહ્યા છે.

Shah Jina