ફિગર હોય તો મલાઈકા જેવું, 7 તસવીરો જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જુઓ માદક અદાઓ
ફિટનેસને લઇને હંમેશા સજાગ રહેતી અભિનેત્રીમાંની એક મલાઇકા અરોરા યોગા ક્લાસ બહાર કેમેરામાં કેદ થઇ હતી. આ દરમિયાન તે ટાઇટ ફિટિંગ કપડામાં તેની કર્વી બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મલાઇકા અરોરા રોજની જેમ એકવાર ફરી વર્કઆઉટ માટે ઘરેથી નીકળી હતી ત્યાંજ તેને સ્પોટ કરવામાં આવી. આવામાં મલાઇકાએ શાનદાર પોઝ આપ્યા હતા. મલાઇકાએ તેના યોગા ક્લાસ માટે કાળા અને ગુલાબી કલરના કપડા પહેર્યા હતા.
બ્લેક યોગા પેન્ટ્સ સાથે તેણે ગુલાબી કલરની સ્પોટ્સ બ્રા કેરી કરી હતી. મલાઇકાના કપડાની ફિટિંગ એવી હતી જે તેના કર્વી ફિગરને ખૂબ જ કોમ્પલિમેન્ટ કરી રહી હતી.
આ દરમિયાન મલાઇકા તેની પાણીની બોટલ અને મોં પર માસ્ક સાથે જોવા મળી હતી. મલાઇકા તેની ફિટનેસ પ્રત્યે ખૂબ જ સજાગ છે અને તે રોજ ડાયટ પ્લાન પણ ફોલો કરે છે. મલાઇકા પાણી સૌથી વધુ પીવે છે. તે જિમ જાય ત્યારે તેના હાથમાં બોટલ અવશ્ય જોવા મળે છે.
47 વર્ષની ઉંમરે પણ મલાઇકા અરોરા એટલી ફિટ છે કે તેમને જોઇને લોકો કહે છે કે તેની ઉંમર તો ઘટતી જઇ રહી છે. મલાઇકા તેની ફિટનેસ સાથે સાથે તેના પર્સનલ જીવનને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઇએ કે, મલાઇકા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે. મલાઇકા અરોરા એ ફિમેલ સેલેબ્સમાંની એક છે જેમનો જીમ લુક ખૂબ ચર્ચામાં રહે છે.