મલાઇકા અરોરાનો બોસ લેડી લુક; ઉપર ન દેખાવાનું દેખાયું; ડીપનેક કોર્સેટ જંપસૂટ સાથે બ્લેઝરમાં કર્યુ રેમ્પ વોક

બોલિવુડ દિવા મલાઈકા અરોરા ભલે ફિલ્મોમાં એક્ટિવ ન હોય, પરંતુ તે પોતાની સુંદરતા અને પરફેક્ટ ફિગરથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ એક ઇવેન્ટમાં જોવા મળી, જેમાં તેણે રેમ્પ વોક દરમિયાન પોતાની કિલર અદાઓ અને હુસ્નનો જલવો વિખેર્યો. આ દરમિયાન તેનો લુક બોસ લેડી જેવો હતો. તેણે ડીપનેક જંપસૂટ સાથે બ્લેઝર કેરી કર્યુ હતુ અને આ સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા.

જણાવી દઇએ કે, મલાઈકા અરોરા હાલમાં જ બિઝનેસવુમન બની છે. તેણે તેના પુત્ર સાથે મળીને મુંબઈમાં એક રેસ્ટોરન્ટ ખોલ્યુ છે. પ્રોફેશનલ લાઇફની સાથે સાથે મલ્લા તેની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છે. તે ઘણા વર્ષો સુધી અર્જુન કપૂરને ડેટ કરતી હતી. જો કે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. તેમના સંબંધો તૂટવાના સમાચાર ઘણા મહિનાઓથી આવી રહ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી ન હતી.

થોડા સમય પહેલા જ સિંગર અગેઇનના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન અર્જુને પોતાને સિંગલ જાહેર કર્યો હતો. અલગ-અલગ પ્રસંગોએ અર્જુન અને મલાઇકાએ તેમનું રિલેશનશિપ સ્ટેટસ જાહેર કરીને તેઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ હવે સાથે નથી. જો કે આ સાથે જ મલાઈકા વિશે સમાચાર આવી રહ્યા છે કે તે સ્ટાઈલિશ રાહુલ વિજયને ડેટ કરી રહી છે. હવે આ વાત અફવા છે કે હકિકત તે તો મલાઇકા કે રાહુલ વિજય જ કહી શકે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Previous Article

રાજકોટમાં સિટી બસ ડ્રાઇવરે વાહનોને અડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઈન્દિરા સર્કલ પાસેના CCTV આવ્યા સામે 3 લોકોના કમકમાટી ભર્યા મોત

Next Article

ટીવીની સીધી સંસ્કારી હિરોઈને બિકિનીમાં દેખાડ્યું ભરાવદાર મોટું ફિગર, જોઈને બેહોશ થઇ જશો, જુઓ તસવીરો

error: Protected Content!