દીકરા સાથે ઇટલીમાં વેકેશન મનાવી રહી છે ગોર્જિયસ મલાઇકા અરોરા, શરમ આવે એવું ન પહેરવાનું પહેર્યું, આંખો અંજાઈ જશે તસવીરો જોશો તો
20 વર્ષના દીકરા સાથે ઈટાલીની ટ્રીપમાં મલાઈકા અરોરાએ પહેરી જોરદાર બિકીની, શરમજનક તસવીરો જોઈને યુઝર્સ ભડક્યા, તમે પણ જુઓ એ
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલમાં તેના દીકરા અરહાન સાથે ઇટલીમાં વેકેશન મનાવી રહી છે. મલાઇકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. વેકશનની પણ તસવીરો મલાઇકાએ શેર કરી છે. મલાઈકા અરોરાના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ શેર અને વાયરલ થઈ રહ્યા છે.

મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે જ્યારે કેટલાક તેને બોલ્ડ ડ્રેસ માટે ટ્રોલ કરી રહ્યા છે. મલાઈકા અરોરાની આ તસવીરો ખૂબ શેર કરવામાં આવી રહી છે. મલાઈકા અરોરા હાલમાં તેના પુત્ર અરહાન સાથે ઇટલીમાં વેકેશન માણી રહી છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના વેકેશનના ઘણા ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી છે. મલાઈકા ક્યારેક પુત્ર અરહાન સાથે સાયકલ ચલાવતી જોવા મળે છે. જો કે, કેટલાક લોકોને માતા અને પુત્ર સાથે વિતાવેલા ક્વોલિટી સમયમાં મલાઈકાના કપડાં પસંદ નથી આવી રહ્યા.

એક તરફ ઘણા યુઝર્સ તેની પોસ્ટ પર તેની વાસ્તવિક ઉંમર અને તેની સુંદરતાનું રહસ્ય પૂછી રહ્યા છે, તો કેટલાકે તેના ડ્રેસિંગ માટે તેની ટીકા કરી છે. જણાવી દઈએ કે મલાઈકા ઘણીવાર તેની ઉંમર, જીમ લુક અને રિલેશનશિપને કારણે સમાચારમાં રહે છે. લાંબા સમય સુધી અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ 2024 માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

જો કે તેમ છતાં, ગયા વર્ષે જ્યારે મલાઈકાના પિતાનું અવસાન થયું ત્યારે અર્જુન તેને ટેકો આપવા આવ્યો હતો. તાજેતરમાં, અર્જુન કપૂરના જન્મદિવસ નિમિત્તે મલાઈકાએ પણ એક સુંદર વીડિયો શેર કરીને અભિનેતાને શુભેચ્છા પાઠવી હતી. આ પછી, ચાહકો અનુમાન લગાવવા લાગ્યા હતા કે બંને ફરીથી સાથે આવી શકે છે.