IPL 2027 Retention List: તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ જાહેર કર્યું લિસ્ટ, જાણો કોને મળ્યું સંજીવની અને કોનું કપાયું પત્તું!

IPL 2027 Retention List: IPL 2027ના આગામી મિની ઓક્શન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. દરેક ટીમે આગામી સિઝનને ધ્યાનમાં રાખીને સ્ક્વોડમાં મોટા ફેરફારો કર્યા છે. કઈ ટીમે કયા દિગ્ગજને સાચવ્યા અને કોને બહારનો રસ્તો દેખાડ્યો, સાથે જ ઓક્શન પહેલાં કઈ ટીમ પાસે કેટલું પર્સ (બજેટ) બાકી છે, તેના પર એક નજર કરીએ…

1. દિલ્હી કેપિટલ્સ (DC)
રિટેન કરેલા ખેલાડીઓ: રિષભ પંત, કેએલ રાહુલ, અક્ષર પટેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, સમીર રિઝવી, વિપરાજ નિગમ, આકિબ નબી, ડેવિડ મિલર, ઝીશાન અંસારી, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, મુકેશ કુમાર, લુંગી એનગીડી, અજય મંડલ.

રિલીઝ કરેલા ખેલાડીઓ: મિચેલ સ્ટાર્ક, નીતિશ રાણા, અભિષેક પોરેલ, પથુમ નિસાંકા, બેન ડકેટ, કરુણ નાયર, સાહિલ પારખ, દુષ્મંથા ચમીરા, રેહાન અહેમદ અને અમન મંડલ.


2. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)

રિટેન કરેલા ખેલાડીઓ: મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, જોશ ઈંગ્લિસ, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, મોહસીન ખાન, મયંક યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, કુલદીપ યાદવ, સેમ કરન.

રિલીઝ કરેલા ખેલાડીઓ: આવેશ ખાન (9.75 કરોડ), એનરિચ નોર્ટજે (2 કરોડ), વાનિંદુ હસરાંગા (2 કરોડ), જ્યોર્જ લિન્ડે (1 કરોડ), નમન તિવારી (1 કરોડ), મેથ્યુ બ્રિટ્ઝકે (75 લાખ) અને અર્શિન કુલકર્ણી (30 લાખ).


3. મુંબઈ ઈન્ડિયન્સ (MI)

રિટેન કરેલા ખેલાડીઓ: જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, તિલક વર્મા, નમન ધીર, વિલ જેક્સ, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, રેયાન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક, કોર્બીન બોશ, રોબિન મિન્ઝ, મયંક માર્કંડે, રાજ કુમાર બાવા, અશ્વિની કુમાર, રઘુ શર્મા.

રિલીઝ કરેલા ખેલાડીઓ: ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચાહર, એએમ ગઝનફર, અથર્વ અંકોલેકર, કેશવ મહારાજ, મોહમ્મદ ઇઝહર, ડેનિશ માલેવાર, મયંક માર્કંડે, મયંક રાવત.


4. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)

રિટેન કરેલા ખેલાડીઓ: અંગક્રિશ રઘુવંશી, અનુકુલ રોય, કેમેરોન ગ્રીન, ફિન એલન, હર્ષિત રાણા, કાર્તિક ત્યાગી, મનીષ પાંડે, પ્રશાંત સોલંકી, રમણદીપ સિંહ, રિંકુ સિંહ, રોવમન પોવેલ, સાર્થક રંજન, સૌરભ દુબે, સુનીલ નારાયણ, ટિમ સેફર્ટ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

રિલીઝ કરેલા ખેલાડીઓ: અજિંક્ય રહાણે, આકાશ દીપ, આશીર્વાદ મુઝરાબાની, દક્ષ કામરા, લવનીથ સિસોદિયા, મતિશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન, નવદીપ સૈની, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, તેજસ્વી સિંહ, ઉમરાન મલિક.


5. પંજાબ કિંગ્સ (PBKS)

રિટેન કરેલા ખેલાડીઓ: શ્રેયસ અય્યર, શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ, વિષ્ણુ વિનોદ, પ્રિયાંશ આર્ય, હરનૂર સિંહ, સૂર્યાંશ શેડગે, હાર્દિક પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, કૂપર કોનોલી, માર્કો જેન્સન, મુશીર ખાન, યુઝવેન્દ્ર ચહલ, હરપ્રીત બ્રાર, વિજયકુમાર વૈશક, ઝેવિયર બાર્ટલેટ, બેન દ્વારશુઈસ, યશ ઠાકુર.

રિલીઝ કરેલા ખેલાડીઓ: લોકી ફર્ગ્યુસન, મિચ ઓવેન, નેહલ વાઢેરા, પાયલા અવિનાશ, પ્રવિણ દુબે, વિશાલ નિષાદ.


6. રાજસ્થાન રોયલ્સ (RR)

રિટેન કરેલા ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, સંદીપ શર્મા, નાન્દ્રે બર્ગર, વૈભવ સૂર્યવંશી, સુશાંત મિશ્રા, શુભમ દુબે, ડોનોવન ફરેરા, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, અમન રાવ, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા, મોહમ્મદ શમી, એમ સિદ્ધાર્થ.

રિલીઝ કરેલા ખેલાડીઓ: એડમ મિલ્ને (2.4 કરોડ), ક્વેના માફાકા (1.5 કરોડ), તુષાર દેશપાંડે (6.5 કરોડ), કુલદીપ સેન (75 લાખ), યુદ્ધવીર સિંહ (35 લાખ), વિગ્નેશ પુથુર (30 લાખ), રવિ સિંહ, શિમરોન હેટમાયર.


7. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)

રિટેન કરેલા ખેલાડીઓ: હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, ટી. નટરાજન, ખલીલ અહેમદ, નાથન એલિસ, સલિલ અરોરા, ઈશાન મલિંગા, બ્રાયડન કાર્સ, રવિચંદ્રન સ્મરણ, અનિકેત વર્મા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, ક્રેન્સ ફુલેત્રા, પ્રફુલ્લ હિંગે, સાકિબ હુસૈન.

રિલીઝ કરેલા ખેલાડીઓ: ટ્રેવિસ હેડ, કામિન્દુ મેન્ડિસ, જયદેવ ઉનડકટ, દિલશાન મદુશંકા, ઓંકાર તરમાલે, અમિત કુમાર, શિવમ માવી, ગેરાલ્ડ કોએત્ઝી, ડેવિડ પેને.


8. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)

રિટેન કરેલા ખેલાડીઓ: સંજુ સેમસન, રુતુરાજ ગાયકવાડ, કાર્તિક શર્મા, શિવમ દુબે, નૂર અહમદ, લિયામ લિવિંગસ્ટોન, રાહુલ ચાહર, અંશુલ કંબોજ, જેક એડવર્ડ્સ, ગુર્જપનીત સિંહ, દેવાલ્ડ બ્રેવિસ, અકેલ હોસીન, જેમી ઓવરટોન, સરફરાઝ ખાન, શ્રેયસ ગોપાલ, આયુષ મ્હાત્રે, રામકૃષ્ણ ઘોષ, ઉર્વિલ પટેલ, મુકેશ ચૌધરી.

રિલીઝ કરેલા ખેલાડીઓ: મહેન્દ્ર સિંહ ધોની (નિવૃત્ત), પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, જેક ફોલ્ક્સ, અમન ખાન, કુલદીપ યાદવ, આકાશ મધવાલ, ડાયન ફોરેસ્ટર, મેકનીલ નોરોન્હા.


9. ગુજરાત ટાઈટન્સ (GT)

રિટેન કરેલા ખેલાડીઓ: શુભમન ગિલ, સાઈ સુદર્નશ, રાહુલ તેવટિયા, કુમાર કુશાગ્રા, અનુજ રાવત, જોસ બટલર, ટોમ બેન્ટન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, આર સાઈ કિશોર, માનવ સુથાર, રાશીદ ખાન, જયંત યાદવ, જેસન હોલ્ડર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બ્રાર, અશોક શર્મા, અરશદ ખાન, પૃથ્વી રાજ યારા, નિશાંત સિદ્ધુ, હર્ષલ પટેલ.

રિલીઝ કરેલા ખેલાડીઓ: ઈશાંત શર્મા, લ્યુક વુડ, કુલવંત ખેજરોલિયા, શાહરૂખ ખાન અને કોનર એસ્ટરહુઈઝન.


10. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)

રિટેન કરેલા ખેલાડીઓ: રજત પાટીદાર, વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, જોશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, અભિનંદન સિંઘ, સ્વપ્નિલ સિંઘ, રસિક સલામ, વેંકટેશ અય્યર, જેકબ ડફી, જોર્ડન કોક્સ, વિકી ઓસ્તવાલ, કનિષ્ક ચૌહાણ.

રિલીઝ કરેલા ખેલાડીઓ: મંગેશ યાદવ, જેકબ બેથેલ અને રિચાર્ડ ગ્લીસન.

ઓક્શન પહેલાં કઈ ટીમ પાસે કેટલું બજેટ બાકી છે?

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): ₹47.45 કરોડ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): ₹41.65 કરોડ

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ₹40.15 કરોડ

દિલ્હી કેપિટલ્સ (DC): ₹39.50 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સ (MI): ₹32.60 કરોડ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ₹28.05 કરોડ

રાજસ્થાન રોયલ્સ (RR): ₹27.05 કરોડ

પંજાબ કિંગ્સ (PBKS): ₹18.60 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): ₹14.15 કરોડ

ગુજરાત ટાઈટન્સ (GT): ₹08.75 કરોડ

 

Previous Article

50 લાખના પેકેજને ઠોકર મારીને IIM ગ્રેજ્યુએટ અક્ષિતા બનશે જૈન સાધ્વી, AIના વિકાસને કારણે લીધો મોટો આધ્યાત્મિક નિર્ણય

Next Article

મિની ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ જાહેર કરી યાદી, કુલ 81 ખેલાડીઓને કર્યા રિલીઝ; લખનઉ પાસે સૌથી વધુ પર્સ બાકી

error: Protected Content!