ઈસ્ટર પર શોપિંગ કરવા નીકળી અક્ષય કુમારની અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ, લટકા-ઝટકા જોઈને ચાહકો થયા ક્રેઝી

Oops એકદમ હોટ અવતારમાં બજારમાં શોપિંગ કરવા નીકળી આ અભિનેત્રી, જુઓ PHOTOS

દેશમાં 4 એપ્રિલના રોજ ઈસ્ટર તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ઈસ્ટર ઈસાઈ ધર્મના લોકો દ્વારા મનાવવામાં આવતો એક પવિત્ર તહેવાર છે. આ તહેવાર ઈસા મસીહના પુનર્જીવિત હોવાની ખુશીમાં મનાવવામાં આવે છે.

Image Source

એવામાં તાજેતરમાં જ બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ ઇસ્ટરના ખાસ અવસર પર ઈસ્ટર ગુડીજની શોપિંગ કરતી જોવા મળી હતી.

Image Source

ઇલિયાનાને મુંબઈના બાંદ્રાની એક શોપ પર ગુડીજની ખરીદી કરતી જોવા મળી હતી,આ સિવાય ઇલિયાનાએ ઈસ્ટરની ઉજવણી માટેનો અન્ય સામાન ખરીદતા પણ જોવા મળી હતી. આ સમયે ઇલિયાનાનો અવતાર ખુબ જ સુંદર દેખાયો હતો અને મીડિયાના કેમરામાં કૈદ થઇ ગયો હતો.

Image Source

આ સમયે ઇલિયાનાએ મીડિયાની સાથે પણ ઇસ્ટરની ઉજવણી કરી હતી અને અને તેઓને ગુડીજ આપીને ખુશીઓ વેંચી હતી. આ સિવાય ઇલિયાનાએ પોતાના ચાહકો સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી.

Image Source

આ સમયે ઇલિયાના નોટેડ વ્હાઇટ ટોપ, રિપ્ડ ડેનિમ જીન્સ અને યેલો જેકેટ પહેરેલી ખુબ જ હોટ દેખાઈ હતી. આ લુકની સાથે ઇલિયાનાએ હલકો મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા, અને બ્લેક બેગ પણ કેરી કર્યું હતું.

Image Source

લાંબા સમય પછી ઇલિયાના ફિલ્મ દ બિગ બુલ દ્વારા કમબેક કરી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થઇ ચૂક્યું છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન, નિકિતા દત્તા, વરુણ શર્મા સહીત અન્ય પણ કલાકારો જોવા મળશે. ફિલ્મમાં ઇલિયાના એક રિપોર્ટરના કિરદારમાં જોવા મળશે. ફિલ્મ 8 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.

Krishna Patel