44 વર્ષની શ્વેતા તિવારીએ બિકીની પહેરીને આપ્યા બોલ્ડ પોઝ, ઉફ્ફફ્ફ્ફ શું ફિગર છે, પાગલ થઇ જશો, જુઓ તસવીરો નીચે
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ઇન્ટરનેટને હચમચાવી દીધું છે. એક્ટ્રેસે લેટેસ્ટમાં લાંબા સમય બાદ બિકીની પહેરીને તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.આજે પણ એના લુક્સ અને બોલ્ડનેસને કારણે અનેક એક્ટ્રેસને ટક્કર આપે છે. શ્વેતા સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. જ્યારે એક્ટ્રેસ એની કોઈ તસવીર તેમજ વીડિયો શેર કરે ત્યારે સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ જાય છે. આમ, શ્વેતા તિવારી એના બિકીની લુક્સથી હંમેશા ફેન્સને ફિદા કરી દેતી હોય છે.

શ્વેતા તિવારીએ પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. જોકે, તેમણે ક્યારેય હાર માની નથી. અભિનેત્રી ખુલ્લેઆમ પોતાનું જીવન જીવે છે. કામની સાથે સાથે, શ્વેતા પોતાના બાળકો પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે. આ દરમિયાન, તેમણે પોતાના વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે.

બે લગ્ન અને બે છૂટાછેડા બાદ, અભિનેત્રી સંપૂર્ણપણે તેના બાળકો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ દિવસોમાં શ્વેતા વેકેશનનો આનંદ માણી રહી છે. શ્વેતા તિવારી ઘણીવાર તેના બાળકો સાથે વેકેશન પર જવા માટે સમય કાઢે છે. શ્વેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બીચ પર બિકીની પહેરેલી જોવા મળે છે.

શ્વેતા તિવારીની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કોઈ રિસોર્ટમાં છે. જ્યાં તે તેના પુત્ર સાથે આવી છે. શ્વેતા પોતાના દીકરાને પૂરો સમય આપવાનો પ્રયાસ કરે છે. તે પોતાના દીકરા માટે માતા-પિતા બંને બનવા માંગે છે. ચાહકો શ્વેતા તિવારીની તસવીરો પર કમેન્ટો કરી રહ્યા છે. શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તે ગયા વર્ષે વેબ સિરીઝ અને મલ્ટી-સ્ટારર ફિલ્મ સિંઘમ અગેનમાં પણ જોવા મળી હતી. હવે ચાહકો શ્વેતાના આગામી પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.