સાસરેથી બુલેટ બાઇકની ચાહતમાં પતિ 6 દિવસ બંધી બનાવીને પત્ની સાથે કરતો રહ્યો આવું કામ, પત્ની દોડીને ગઈ પોલીસ સ્ટેશન

લો બોલો, સાસરેથી ના મળી ‘બુલેટ’ બાઇક તો હેવાન બન્યો પતિ, કર્યું આવું ગંદુ કામ કે પત્ની ભાગીને…

હાલ એક સનસનીખેજ કિસ્સો સામે આવી રહ્યો છે. જયાં સાસરેથી બુલેટ બાઇક ન મળવા પર નારાજ પતિએ પત્નીને 6 દિવસ બંધક બનાવી અને મારપીટ કરી. આ મહિલા કોઇ રીતે જાન બચાવીને ભાગી અને પોલિસ સ્ટેશન પહોંચી અને પોલિસને જઇને બધી જ કહાની સંભળાવી.

મહિલાનો આરોપ છે કે, તેના પતિએ તેનેે કહ્યુ કે, તેના પિયરથી બુલેટ લઇને આવે, આવું ન થવા પર નારાજ પતિએ તેને બાંધીને રાખી અને બંદૂકની બટ અને બેલ્ટથી ખરાબ રીતે મારી. રામ દાસે તેમની દીકરી રીના દેવીના લગ્ન સ્વર્ગીય અમૃતલાલના દીકરા રાજ કુમાર સાથે કરાવ્યા હતા.

તે બંનેને 2 વર્ષનો દીકરો ઋતિક પણ છે. રાજ કુમાર મુંબઇમાં રહી પ્રાઇવેટ નોકરી કરતો હતો, લોકડાઉનને કારણે તે ઘર આવી ગયો હતો. રાજરકુમારે રીના પર છેલ્લા કેટલાક મહિનાથી પિયરથી બુલેટ ખરીદીને લાવવાનો દબાણ બનવાનો શરૂ કરી દીધો હતો. રીનાના પિતા પ્રાઇવેટ નોકરી હવાલા દઇને તેને સમજાવવાની કોશિશ કરી. પરંતુ રાજકુમારનુ વર્તન રીના પ્રતિ બદલાઇ ગયુ હતુુ.

રીનાનો આરોપ છે કે, બુલેટ ન મળવા પર રાજકુમાર ઘણો ગુસ્સામાં હતો. 6 જુલાઇની રાત્રે સાસરે તેણે બધા માટે જમવાનું બનાવ્યુ અને તે બાદ ખાઇ કે વાસણ સાફ કરી રહી હતી, આ દરમિયાન રાજકુમારે ઝઘડો ચાલુ કરી દીધો અને તે બાદ 6 દિવસ સુધી તેને બંધક બનાવીને રાખી અને બંદૂકની બટ અને બેલ્ટથી મારી હતી.

ઇંસ્પેક્ટર અનુસાર મહિલાના શરીર પર ઇજાના નિશાન આધારે તેનું મેડિકલ કરાવવામાં આવી રહ્યુ છે. મહિલાના જેઠ અને જેઠાણી પર પણ જુલ્મમાં સાથ આપવાનો આરોપ લગાવવામા આવ્યો છે. તમને જણાવી દઇએ કે, આ કિસ્સો ઉત્તર પ્રદેશના કૌશાંબીનો છે.

Shah Jina