જાહ્નવી કપૂરના શરીર પર આ જગ્યાએ જોવા મળ્યુ લવ બાઇટ, વીડિયો જોઇ યુઝર્સ બોલ્યા, કોણ છે ભાઈ નસીબદાર એ

કોણ જાહ્નવીને શરીર પર લવ બાઇટ કરી ગયું હશે, તસવીરો જોઈને રાડ પડી જશો

બી-ટાઉનની સિઝલિંગ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘મિલી’નું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં અભિનેત્રીએ કોલ્ડ સ્ટોરમાં ફસાયેલી મિલીની ભૂમિકા ભજવી છે. લોકો ટ્રેલરમાં જાહ્નવીની એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ બધા વચ્ચે તે તેના ગોર્જિયસ લુકને લઇને પણ ચર્ચામાં છે. અભિનેત્રીએ તાજેતરમાં તેનું એક સિઝલિંગ ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તેણે બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ તસવીરોમાં તે સુંદર લાગી રહી છે. તસવીરો ઉપરાંત તેણે એક BTS વીડિયો પણ શેર કર્યો છે જે હાલ લાઈમલાઈટમાં છે.

વીડિયોમાં એક્ટ્રેસના શરીર પર લવ બાઈટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ ‘મિલી’ની રિલીઝની તૈયારી કરી રહી છે અને તે હાલમાં તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે સોશિયલ મીડિયા પર એક લુક શેર કર્યો છે જેમાં અભિનેત્રીએ બ્લેક કલરનો કટઆઉટ ડ્રેસ પહેર્યો છે.

આ દરમિયાન તે ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી હતી. જો કે, વીડિયોમાં અભિનેત્રીના આર્મપીટ આગળ ચાહકોને લવ બાઈટ જોવા મળ્યુ, તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોએ તેના જમણા હાથની પાસે લવ બાઇટનું નિશાન જોયુ હતુ. જે બાદ લોકો તેને આ અંગે પ્રશ્નો પૂછવા લાગ્યા.

એક્ટ્રેસને લવબાઈટ વિશે પૂછવા પર ‘શું આ લવ બાઈટ છે ? અન્ય યુઝરે કોમેન્ટ કરીને પૂછ્યું- ‘તમારી આર્મપીટ પાસે લવ બાઈટ છે’. આ સિવાય બીજાએ કમેન્ટમાં લખ્યું- ‘અંડર આર્મમાં લવ બાઇટ કોણ આપે છે’. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાહ્નવી આ દિવસોમાં ઓરહાનને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં તેની આગામી થ્રિલર ફિલ્મ ‘મિલી’માં જોવા મળશે

જેનું નિર્દેશન મથુકુટ્ટી ઝેવિયર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાહ્નવી ઉપરાંત સની કૌશલ અને મનોજ પાહવા પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 2019ની મલયાલમ ફિલ્મ ‘હેલન’ની સત્તાવાર હિન્દી રિમેક છે જે 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Shah Jina