સમય કેટલો બળવાન છે તેનું બેસ્ટ ઉદાહરણ છે આ તસવીરો, કોઈ પણ વસ્તુનું સમયની આગળ કોઈ અસ્તિત્વ નથી…

આ 15 તસવીરો સાબિત કરે છે કે સમયની તાકાતની આગળ વ્યક્તિ શું કોઈ પણ વસ્તુનું કોઈ અસ્તિત્વ નથી

સમયને કીમતી કહેવાય છે કારણ કે એક વાર તે ગયો પછી પાછો આવતો નથી અને કોઈ માટે અટકતો નથી. તેમજ સમય સંબંધિત વાસ્તવિકતા એ છે કે આનાથી વધુ મજબૂત બીજું કોઈ નથી. તે સૌથી મોટા ભાવનાત્મક ઘાને પણ મટાડી શકે છે અને કોઈપણ મજબૂત વસ્તુ પર તેની છાપ છોડી શકે છે. આપણે તેની નોંધ લઈએ કે ના લઈએ પરંતુ સમય ઝડપથી આગળ વધી રહ્યો છે. ક્યારેક વર્ષો જૂની ઘટનાઓ યાદ કરીએ તો એવું લાગે છે કે જાણે એ વર્તમાનમાં છે પણ વાસ્તવિકતા એ છે કે સમય વર્ષો પહેલાની એ વસ્તુને પાછળ છોડીને જતો રહે છે પછી માત્ર તેની યાદ કે તેના નિશાન જ રહે છે. આજે અમે તમને તે તસવીરો બતાવા જઈ રહ્યા છીએ તેમાં સ્પષ્ટપણે સમયની શક્તિ અને તેની ગતિને દર્શાવે છે.

1. આ પોલ પર વર્ષોથી ફ્લાયર્સ ચોંટાડવામાં આવી રહ્યા છે.

2. એક જૂની ચમચી.

3. આ લીનિંગ ટાવર પીસા(ઇટાલી)ના આરસની સંગેમરમરની સીડી છે જે સમયની સાથે કંઈક આવી બની છે. આ ટાવર 1372માં પૂર્ણ થયું હતું. હવે તમે કલ્પના કરી શકો છો કે કેટલા લોકો તેના પર ચઢીને ગયા હશે.


4. સમય દરેક તાકાતવર વસ્તુ પર છાપ છોડી દે છે.


5. સમયની શક્તિએ આ લાકડાના ફ્લોરનો રંગ બદલી નાખ્યો.


6. 20 વર્ષ જૂનું ટેબલ ટેનિસનું બોર્ડ.


7. આ તસવીર કહી રહી છે કે સમય દરેક વસ્તુ પર તેની છાપ છોડી દે છે.


8. આ પગના નિશાન એક સાધુના છે, જે વર્ષોથી એક જ જગ્યાએ પ્રાર્થના કરી રહ્યા છે.


9. જો વર્ષો સુધી એક જ સેવિંગ બ્રશનો ઉપયોગ કરવામાં આવે તો જુઓ બ્રશની શું હાલત થશે.


10. ખબર નહિ કે અહીં કેટલી મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી હશે.


11. આ તસવીર કહી રહી છે કે સૌથી મજબૂત વસ્તુ પણ સમયની સામે ટકી શકતી નથી.


12. આ સિક્કાઓ દ્વારા સમયનું લાંબું ચક્ર જોઈ શકાય છે.


13. આ બેંક કેટલી જૂની છે તે તેના માર્બલ ફ્લોર પરથી જાણી શકાય છે.


14. આ સલૂનનો ફ્લોર છે જેનો છૂટી ગયેલો રંગ સ્પષ્ટપણે સમયની તાકાત દર્શાવે છે. 9


15. લાંબા સમયથી પાથરેલી આ કાર્પેટ તે કેટલી જૂની છે તેનો સ્પષ્ટ પુરાવો આપી રહી છે.

તો મિત્રો તમે જોયું હશે કે સમયની અનંત શક્તિ કેટલી શક્તિશાળી છે. તમને આ બધી તસવીરો કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. તેમજ જો તમે આ વિષય પર કંઈક કહેવા માંગતા હો તો તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો.

Patel Meet