બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી તેના લૂકના કારણે અવારનવાર ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ફરી વાર એક પાર્ટીમાં દિશા પટણી તેના ગ્લેમરસ લૂકથી આકર્ષણ જમાવતી જોવા મળી હતી. દિશા પટણી હોટ અંદાજમાં પાર્ટીમાં પહોંચી હતી. અભિનેત્રી એટલી સુંદર લાગી રહી હતી કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ હતી.
દિશા પટણી ગોલ્ડન કલરની સાડી પહેરીને ખૂબ જ ગોર્જિયસ અંદાજમાં પાર્ટીમાં પહોંચી હતી. તેને જોઈને બધા ચોંકી ગયા હતા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
દિશા પટણી ગોલ્ડન સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. ચાહકો પણ તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ગોલ્ડન સાડી સિવાય દિશા પટણીએ ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું જેમાં તેની ક્લીવેજ પણ દેખાઈ રહી હતી. આ ઉપરાંત તેણે તેના વાળ પણ ખુલ્લા રાખ્યા હતા.
દિશા પટણીએ તેના હાથમાં સુંદર બંગડીઓ પહેરી હતી અને લાઈટ જ્વેલરી સિવાય તેણે ન્યૂડ મેકઅપ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો હતો.
દિશાએ તેની ગોલ્ડન સાડીને ક્લીવેજ-બેરિંગ ગોલ્ડન બ્રેલેટ સાથે જોડી હતી. આ લુકમાં તે એકદમ સેન્સિયસ લાગી રહી હતી.
View this post on Instagram