લૂંટેરી દુલ્હન ! વોશરૂમ જવાનું બહાનુ બનાવી ઘરેણા અને રોકડ લઇ ભાગી દુલ્હન- જુઓ તસવીરો

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિત વરરાજાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. પીડિતે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે વરમાળા બાદ…

કતારમાં ગીતાબેન રબારી: કચ્છી કોયલના હાથમાં રહેલ આ ગોલ્ડન પર્સ કંઇ સામાન્ય નથી, કિંમત છે અધધધધધ લાખ- જાણો

ગુજરાતી ગાયકો તેમના સુમધુર અવાજના કારણે દુનિયાભરમાં જાણીતા બની ગયા છે, ઘણા એવા મોટા ગુજરાતી ગાયકો છે જે આજે દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાનો જલવો બતાવતા હોય છે…

કચ્છી કોયલ ગીતાબેન રબારી વર્લ્ડ ટુર પર ! કતારથી શેર કરી ખૂબસુરત તસવીરો- વેસ્ટર્ન કપડામાં ગીતાબેન રબારીનો જોવા મળ્યો નવો અંદાજ

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેમને પોતાની સુમધુર ગાયિકથી ના માત્ર ગુજરાતમાં જ પરંતુ દેશ અને દુનિયામાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. ગીતાબેન રબારી કચ્છી…

ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંતે 115 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાને લઇને ખબર સામે આવી રહી છે, તેમણે 115 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ સમગ્ર ભાવનગરમાં અને ભક્તજનોમાં શોકની લાગણી…

માંડ-માંડ બચ્યા શિવસેના ઉદ્ધવ ગ્રુપના નેતા, ચૂંટણી પ્રચાર પર જતા પહેલા જ ક્રેશ થયુ હેલીકોપ્ટર

શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સુષ્મા અંધારે માટે આવેલ હેલિકોપ્ટર મહારાષ્ટ્રના મહાડમાં ક્રેશ થયું. સુષમા અંધારે હેલિકોપ્ટરમાં ચઢે એ પહેલા જ ક્રેશ થઈ ગયું. પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે કે હેલિકોપ્ટર…

ભીષણ રોડ અકસ્માત, પહાડી વિસ્તારથી જઇ રહેલ બસ ખાઇમાં પડી, 20 લોકોના મોત- બસનો નીકળી ગયો કચ્ચરઘાણ

પીઓકેમાં ભીષણ અકસ્માત, ઓછામાં ઓછા 20 લોકોના મોત, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સવારીઓથી ભરેલ બસ ખીણમાં ખાબકી પાકિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં 20 લોકોના મોત થયા. આજે એટલે કે 3…

સાબરકાંઠા બ્લાસ્ટ : પ્રેમ પ્રકરણમાં અપાયો પાર્સલ બ્લાસ્ટને અંજામ, 15 દિવસનું પ્લાનિંગ- ફિલ્મોને ટક્કર મારે એવી કહાની

સાબરકાંઠાના વડાલીના વેડા ગામેથી હાલમાં દર્દનાક ઘટના સામે આવી હતી, વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થયો અને આ દુર્ઘટનામાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત…

ડ્યુટી ફર્સ્ટ ! પત્નીના અવસાનના ત્રીજા દિવસે વડોદરાના ચૂંટણી અધિકારી લાગ્યા કામે- પોસ્ટલ બેલેટથી મતદાન

વડોદરામાં લોકસભા ચૂંટણીની કામગીરીમાં રહેલ અધિકારીનાં પત્નિનું અકાળે અવસાન નિપજ્યું હતું. પરંતું તેઓ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા ભૂલ્યા ન હતો. તેમજ લોકશાહીનાં આ પર્વમાં મતદારોને એક સંદેશ આપ્યો હતો. આમ…