પોતાના જ લગ્નમાં અsશ્લીલ કપડામાં પહોંચી દુલ્હન, જાનૈયાઓના ઉડી ગયા હોંશ, વીડિયો જોઇ કહેશો- હદ હોય બેશરમીની…

Source : લગ્નમાં દુલ્હને અશ્લીલતાની હદ પાર કરી, એવા કપડાં પહેરીને આવી કે જાનૈયાઓની આંખો પહોળી થઈ ગઈ

લગ્ન એ દુલ્હા-દુલ્હનના જીવનનો ખાસ દિવસ હોય છે, જેને દરેક યાદગાર બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં કોઈ પરિવાર સાથે રોકિંગ પરફોર્મન્સ આપે છે, તો કોઈ ડેસ્ટિનેશન વેડિંગ કરે છે. કેટલાક તો ડાંસર્સને તેમના લગ્નમાં આમંત્રણ આપતા હોય છે. જો કે હાલમાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે તમારા હોંશ ઉડાડી દેશે.

આ વીડિયોમાં તમે જોશો કે એક દુલ્હન તેના લગ્નમાં અશ્લીલ કપડાં પહેરીને પહોંચી હતી. આ વીડિયો જોયા પછી ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે બેશરમીની પણ હદ હોય. આ વીડિયો ભૂમિકા રુહિલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, પરંતુ તે વિદેશનો છે. ભૂમિકાએ કેપ્શનમાં લખ્યું છે, ‘કિમ કાર્દશિયનની ફઇ’, જ્યારે વીડિયો પર લખ્યું છે, ‘બિચારો પતિ હજુ પણ આઘાતમાં છે.’

વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન માટે હોલમાં મહેમાનોની ભીડ છે. જો કે જ્યારે દુલ્હનની એન્ટ્રી થાય છે ત્યારે તેને જોઈને બધા દંગ રહી જાય છે. સામાન્ય રીતે વિદેશી દુલ્હનો સફેદ ગાઉન પહેરે છે, પરંતુ આ દુલ્હન સફેદ બોલ્ડ ગાઉનમાં જોવા મળે છે. દુલ્હનના આ કપડાં થોડા વધારે પડતા અભદ્ર લાગી રહ્યા છે. જો કે તેના ચહેરા પર સ્માઇલ જોઇને લોકોના મોઢે એક જ વાત નીકળી રહી છે કે બેશરમીની પણ હદ હોય.

વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હન ધીમે ધીમે વરરાજા તરફ આગળ વધી રહી છે. આ દરમિયાન લગ્ન પક્ષની નજર કન્યા પર છે, પરંતુ વરરાજા ફક્ત આશ્ચર્યથી તેને જોતો રહે છે. પણ દુલ્હનને કદાચ હજુ પણ સમજાયું નહોતુ કે તેણે કોઈ ભૂલ કરી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને દોઢ કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumika Ruhil (@bhumika_ruhil)

Previous Article

ખુશીઓની ઘડી માતમમાં ફેરવાઈ, પરણ્યાં પહેલાં જ ખુશીઓને લાગ્યું ગ્રહણ- ઘોડી પર બેઠેલા વરરાજાને આવ્યો હાર્ટ એટેક

Next Article

બેડરૂમમાં ડાયરેક્ટર સનોજ મિશ્રા સાથે હતી મોનાલિસા, કરી રહી હતી એવું કામ કે લોકો બોલ્યા- આ શું થઇ રહ્યુ છે...

error: Protected Content!