બેડરૂમમાં ડાયરેક્ટર સનોજ મિશ્રા સાથે હતી મોનાલિસા, કરી રહી હતી એવું કામ કે લોકો બોલ્યા- આ શું થઇ રહ્યુ છે…

મહાકુંભમાં માળા વેચવાવાળી વાયરલ ગર્લ મોનાલિસા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, મોનાલિસા ફિલ્મમાં એન્ટ્રી કરવાની છે અને તેને કારણે તે ટ્રેનિંગ પણ લઇ રહી છે અને સાથે સાથે અભ્યાસ પણ કરી રહી છે. મોનાલિસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેની આગામી ફિલ્મના ડિરેક્ટર સનોજ મિશ્રા સાથે બેડરૂમમાં જોવા મળી રહી છે.

નિર્દેશક સનોજ મિશ્રા મોનાલિસા સાથે ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જો કે હાલમાં તે જેલમાં છે. કારણ કે દિગ્દર્શક સનોજ મિશ્રાની દિલ્હી પોલીસે રેપ કેસમાં ધરપકડ કરી છે. મોનાલિસા ટૂંક સમયમાં સનોજ મિશ્રાની આગામી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં જોવા મળવાની છે. આ ફિલ્મથી તે ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આવી સ્થિતિમાં મોનાલિસા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. વીડિયોમાં મોનાલિસા ડાયરેક્ટર સનોજ મિશ્રા સામે અભ્યાસ કરતી જોવા મળે છે. તે તેને હિન્દી વાંચવાનું શીખવી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને સામાન્ય ગણાવી રહ્યા છે તો કેટલાક લોકોએ આ વીડિયોને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sanoj Mishra (@sanojmishra)

Previous Article

પોતાના જ લગ્નમાં અsશ્લીલ કપડામાં પહોંચી દુલ્હન, જાનૈયાઓના ઉડી ગયા હોંશ, વીડિયો જોઇ કહેશો- હદ હોય બેશરમીની...

Next Article

કંગના શર્માએ રિવિલિંગ ડ્રેસમાં મનાવ્યો બર્થ ડે, જરાક પણ શરમ ન રાખી, જુઓ આખો વીડિયો

error: Protected Content!