સાસરે જઈને આ છોકરી બની ગઈ ઇન્સ્ટાગ્રામ ક્વિન, આ રીતે જીત્યું સાસુ, સસરા, નણંદનું દિલ, જુઓ વીડિયો

આજે મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગ્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા જ તે પોતાની આગવી ઓળખ પણ બનાવે છે. સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્લેટફોર્મ પણ એવા છે તમારા ટેલેન્ટને આગળ લઇ જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ રીલનું ચલણ ખુબ જ વધ્યું છે અને રીલ દ્વારા જ ઘણા લોકોના વીડિયો રાતોરાત વાયરલ થઇ જતા હોય છે અને આ વીડિયો લોકોને પસંદ પણ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Anshu yadav (@anshuydv8)

હાલ એવી જ એક યુવતીના વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેને લગ્ન પહેલા વીડિયો બનાવવાના ખુબ જ શોખ હતો અને આ શોખ તેના લગ્ન પછી પણ ચાલુ રહ્યો. અને તેને પોતાના આ વીડિયો બનાવવાના રંગમાં તેની સાસરીવાળાને પણ રંગી દીધા અને તેમની સાથે પણ વીડિયો બનાવવા લાગી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Anshu yadav (@anshuydv8)


સાસરે આવેલી નવી નવેલી વહુ પોતાના સસરા સામે મોઢું બતાવતા પહેલા જે શુકન લે છે તેઓ પણ વીડિયો તેને બનાવ્યો છે અને ઇન્સ્ટાગ્રામ રીલની અંદર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને પણ ઘણા લોકો પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anshu yadav (@anshuydv8)


આ ઉપરાંત યુવતીએ પોતાના સાસરે પહેલીવાર રસોઈ બનાવી અને તેના સસરાને પીરસી હતી. જેનો પણ વીડિયો તેને ઇન્સ્ટા રીલમાં બનાવ્યો અને પોસ્ટ કર્યો. આ વીડિયોની અંદર પણ તે તેના સસરા પાસે શુકનના પૈસા લેતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Anshu yadav (@anshuydv8)


માત્ર સસરા સાથે જ નહીં પરંતુ સાસરીપક્ષના બીજા સભ્યો સાથે પણ આ યુવતી વીડિયો બનાવવા લાગી અને તેને આ બધા જ વીડિયો તેની ઇન્સ્ટાગ્રામ રીલમાં પોસ્ટ કર્યા છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યા છે.

Niraj Patel