સીધી સાદી મોનાલિસાએ સીડીઓ પર આપ્યા સિઝલિંગ પોઝ, બ્રિજ પર હોટ અંદાજ, નવી તસવીરો જોઈને તો હોંશ જ ઉડી જશે, જુઓ

ભોજપુરી સિનેમા જગતની રાણી મોનાલિસા ઘણીવાર તેના વીડિયોઝ અને ફોટાઓના લીધે હેડલાઇન્સમાં હોય છે, જ્યારે તેણે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોઝ સાથે ઇન્ટરનેટ પર તહલકો મચાવી દીધો છે. આ ફોટામાં, અભિનેત્રીનો સિઝલિંગ અંદાજ અને હોટ પોઝ લોકોને તેના દીવાના બનાવી રહ્યા છે. વેસ્ટર્ન આઉટફીટમાં તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે.મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે, જેમાં તેણે વ્હાઇટ થાઇ સ્લિટ વેસ્ટર્ન ડ્રેસ પહેરીને અલગ-અલગ પોઝ આપ્યા છે, જે ફેન્સને દીવાના બનાવી રહ્યા છે.

આ ફોટોઝમાં તેનો મેકઅપ ઓન પોઇન્ટ છે, આંખોમાં કાજલ, હોઠ પર હળવા શેડની લિપસ્ટિક અને તે ખુલ્લા વાળમાં કમાલ લાગે છે. મોનાલીસાનો આ હોટ અંદાજ ફેન્સની વચ્ચે તહલકો મચાવી રહ્યો છે.આ ફોટોઝમાં મોનાલિસા ક્યારેક સીડી પર અને ક્યારેક પુલ પર બનેલા રેલિંગ પર પોઝ આપતા જોવા મળે છે. તેનો દરેક પોઝ કાતિલ અદાઓ અને બોલ્ડનેસથી ભરેલો છે.અભિનેત્રીએ જેવાજ આ ફોટોઝ પોસ્ટ કર્યા તેવા જ તે વાયરલ થઇ ગયા અને ફેન્સેએ આ ફોટોઝને જોઈને તેની પ્રશંસા કરવાથી થાકી નથી રહ્યા.

અભિનેત્રીને કોઈ સુંદર તો કોઈ સેક્સી કહી રહ્યું છે.આ ફોટોઝ શેર કરતી વખતે, મોનાલિસાએ એક ખાસ કેપ્શન પણ લખ્યું. ફોટા પોસ્ટ કરતાં, તેમણે લખ્યું, ‘વાઇબ હૈ લક્ઝરી, સોચ હૈ મેહનત કી.’જો કે, આ પહેલીવાર નથી જ્યારે મોનાલિસા પોતાના બોલ્ડલુકથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું હોઈ, પેહલા પણ તેને આવું ઘણી વખત કર્યું છે. પછી ભલે તે બિકીનીમાં પૂલ સાઇડ પોઝ હોઈ કે પછી સાડીમાં દેશી ઠુમકા.

આ સમયે પણ તેને તેની ફિટનેસ અને સ્ટાઈલનો જાળવો બતાવ્યો છે, જે બતાવે છે કે તે દરેક લૂકમાં કેટલી પરફેક્ટ છે. ભોજપુરી સિનેમાથી ટીવી સુધી, મોનાલિસાએ દરેકને તેના અભિનય અને હોટનેસથી પાગલ બનાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

Previous Article

દુષ્કર્મ કેસ મામલે યેશૂ-યેશૂ વાળા પાદરી બજિંદર સિંહને ઉમ્રકેદ, કોર્ટે સંભળાવ્યો મોટો નિર્ણય; જાણો શું છે મામલો

Next Article

ડોક્ટરની નોકરીને લાત મરાઇને આ સુંદર મહિલાએ શરમ આવે એવા કામ કરીને કમાવા લાગી કરોડો રૂપિયા, જુઓ તસવીરો

error: Protected Content!