અવનીત કૌરે પેન્ટના બટન ખોલી આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો જોઇ લોકોનો છૂટી ગયો પરસેવો, બોલ્યા- મેડમ તમે તો…

વિરાટ કોહલીએ જે બોલ્ડ હિરોઈનને લાઈક કરી, તેના પેન્ટના બટન ખોલી એવી સિક્રેટ તસવીરો થઇ વાયરલ, જોઈ લેજો ચુપચાપ

એક્ટ્રેસ અવનીત કૌરે ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનય અને પોતાની સુંદરતાથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ સાથે જ તેના બોલ્ડ સ્ટાઈલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે. અવનીત કૌર અવારનવાર તેના બોલ્ડ ફોટા શેર કરીને તેના ચાહકોને આકર્ષિત કરે છે. ત્યારે હવે તેણે ફરી એકવાર ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે.

અવનીત કૌરની નવી તસવીરો જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થતાં જ લોકો કમેન્ટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર અવનીતની અલગ લેવલની બોલ્ડનેસ જોવા મળી રહી છે. 23 વર્ષની અભિનેત્રી ઘણીવાર પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી દે છે. અવનીત કૌરના ઈન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ છે.

તેની તસવીરો શેર કરતાની આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે. ત્યારે અવનીત કૌરનું આ નવું ગ્લેમરસ ફોટોશૂટ લોકોનું ધ્યાન ખેંચી રહ્યુ છે. નવા ફોટોશૂટમાં અવનીત બ્લુ જીન્સ અને ટેન્ક ટોપમાં જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં અવનીત તેના જીન્સના બટન ખોલીને પણ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે અવનીતે કેપ્શનમાં લખ્યું છે, ‘સમર હીટ.’

જ્યાં એક તરફ અવનીતની આ બોલ્ડ સ્ટાઈલ માટે ચાહકો તેના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોએ તેની પોસ્ટ પર અભદ્ર કમેન્ટ્સ શરૂ કરી દીધી. અવનીતની તસવીર પર એકે લખ્યું, ‘શું તમે ધ્યાન ખેંચવા માટે કંઈ પણ કરશો ?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘અવનીત, કંઈ પણ ન કર.’ જો કે એક તરફ ચાહકો તેની પોસ્ટ પર કમેન્ટ કરી તેના વખાણ કરી રહ્યા છે.

એકે લખ્યુ- ‘મેડમ તમે તો ગરમી વધારી દીધી.’ અન્ય એકે લખ્યું, ‘હદથી વધારે ખૂબસુરત.’ એક ચાહકે લખ્યું, ‘હાય ગરમી.’ અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ટીવી અને ફિલ્મોમાં કામ કરવા સિવાય તે રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.જણાવી દઇએ કે, અવનીતે બાળ કલાકાર તરીકે નાના પડદા પર તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’થી કરી હતી, આ સિવાય અવનીત ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી.અવનીતે ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી,આ શોમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં શો ‘સાવિત્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ સિવાય અવનીત ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી.વર્ષ 2013માં એકવાર અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરના રોલમાં જોવા મળી હતી.અવનીત કૌરે બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. તે નવાઝુદ્દીન સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળી હતી. અવનીત કૌરે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ફિલ્મ ‘લવ કી અરેન્જ્ડ મેરેજ’માં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur (@avneetkaur_13)

Shah Jina
error: Unable To Copy Protected Content!