વરસાદ હોય કે તોફાન…જમણવાર રોકવો ન જોઈએ, વીડિયો થયો વાયરલ

ક્યારેક ક્યારેક આપણે સોશિયલ મીડિયા પર એવા કેટલાક વીડિયો જોઇએ છીએ જેને 4-5 વખત જોવાનું મન થાય અને મિત્રો સાથે શેર કરવાનું પણ…હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો પણ અદ્ભુત છે. આ વીડિયોમાં શું ખાસ છે ચાલો જણાવીએ. વાયરલ થઈ રહેલો વીડિયો કોઈ ફંક્શનનો છે.

વીડિયોમાં જોવા મળે છે કે મહેમાનોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે પરંતુ કોઈ ખુરશી પર બેસીને ખાતું નથી. બધા ટેબલ નીચે પીઠ ફેરવીને બેઠા છે અને ત્યાં જ ખાઈ રહ્યા છે. એવું લાગે છે કે ત્યાં તોફાન છે અને તેથી જ બધા ટેબલ નીચે બેસીને આરામથી ખાઈ રહ્યા છે જેથી ધૂળ અને જોરદાર પવનથી બચી શકાય.

વીડિયોમાં જોવા મળે છે કે પવનને કારણે પડદા ખસી રહ્યા છે. આ વીડિયો latentindian નામના એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું – તે બિહારી છે ને ? બીજા યુઝરે લખ્યું- જલવા હૈ અપના ભાઈ. આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તેની માહિતી નથી, પરંતુ તે ચોક્કસપણે વાયરલ થઈ રહ્યો છે.

ક્લિક કરી જુઓ વીડિયો

Previous Article

51 વર્ષની મલાઇકા અરોરાએ પિંક બિકિનીમાં વરસાવ્યો કહેર, અંદાજ પર ચાહકો હાર્યા દિલ, એક્સ દેરાણી બોલી- ફાયર

Next Article

શ્વેતા તિવારીને છોડો, 'ક્યોંકિ સાસ ભી...'ની બા ની દીકરી છે એટલી ગ્લેમરસ....50 વર્ષની છે ઉંમર

error: Protected Content!