48 વર્ષની મલાઈકાએ અર્જુન સાથે માણ્યું હતું રોમેન્ટિક વેકેશન, શેર કરી એવી એવી તસવીરો કે…

પૈસા હોય તો શું ન થાય…!!! 12 વર્ષ નાના પ્રેમી માટે મલાઈકાએ કપડાં ઉતારી શેર કર્યા ન જોવાય એવા ફોટો

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની લવ સ્ટોરી કોઈનાથી છુપી નથી. બંને ઘણી વખત એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં છે. હાલમાં જ બંને માલદીવમાં રજાઓ મનાવતા જોવા મળ્યા. મલાઈકા અને અર્જુન કેમેરાથી દૂર માલદીવના પટિના આઈલેન્ડ પર આરામની પળો વિતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ આ કપલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમના ઘણી તસવીરો શેર કરી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે તેમના વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પરંતુ આ તસવીરોની ખાસ વાત એ છે કે બંનેએ સાથે કોઈ તસવીર શેર કરી નથી.

હાલમાં જ તેમના બ્રેકઅપની ખબરો સામે આવી હતી. એવા અહેવાલો હતા કે બંને એકબીજા સાથે વાત કરતા નથી. બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા ન હતા. પરંતુ માલદીવમાં સાથે સમય વિતાવતા આ કપલે તમામ ખબરોને માત્ર અફવા સાબિત કરી. હાલમાં બંને માલદીવના બીચ પર રોમેન્ટિક સમય વિતાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora🌸 (@malaikaarorafan1)

મલાઇકા અને અર્જુન બંનેએ તેમની ઇન્સ્ટ સ્ટોરી પર ઘણી તસવીરો શેર ગઇકાલના રોજ કરી હતી, જેમાં અર્જુનની તસવીરો પરથી જોવા મળી રહ્યુ છે કે, તેઓ માલદીવમાં રોમેન્ટિક વેકેશન મનાવી રહ્યા છે. અર્જુન કપૂર એકલો સમુદ્રની લહેરોને નિહારી રહ્યો છે, ત્યાં મલાઇકા અરોરા બિકી પહેરી રેતમાં સૂતેલી જોવા મળી રહી છે. ચાહકો આ તસવીરો પર દિલ હારી ગયા છે. એક તસવીરમાં અર્જુન કપૂર ચાહકોને પૂછી રહ્યો છે કે, તે કયાં છે ?  એવું કહેવામાં આવી રહ્યુ છે કે, મલાઇકા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે માલદીવમાં છે અને તે તેના રોમેન્ટિક વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by malaika arora (@malaikaaroralove)

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે તેમના વેકેશનની કેટલીક તસવીરો તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. જોકે બંનેએ સાથે કોઈ તસવીર શેર કરી નથી. મલાઈકા અરોરા તસવીરોમાં ક્યારેક દરિયા કિનારે તો ક્યારેક બિકીમાં સેલ્ફી લેતી જોવા મળે છે. ત્યાં અર્જુન કપૂર એકદમ રિલેક્સ મૂડમાં જોવા મળે છે. આ સિવાય હાલમાં જ અર્જુન કપૂરે મલાઇકાના પગની તસવીર શેર કરી છે, આ તસવીરમાં તેણે મલાઇકાને ટેગ કરી છે અને હવે એ સાબિત થાય છે કે તે બંને એકસાથે માલદીવમાં રોમેન્ટિક હનીમુન પર છે. આ તસવીરને જ મલાઇકા અરોરાએ પણ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by FilmyKalakar (@filmykalakar)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ પણ છે. આ સિવાય અર્જુન કપૂર ડિરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જ્હોન અબ્રાહમ, દિશા પટણી અને તારા સુતારિયા સાથે કામ કરતો જોવા મળશે. આ ફિલ્મ સસ્પેન્સ થ્રિલરથી ભરપૂર હશે. બીજી તરફ મલાઈકા અરોરાની વાત કરીએ તો તે ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયા બેસ્ટ ડાન્સર 2ને જજ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by s>🌹 (@arjunkapoorishq)

Shah Jina