હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને ખુબ જ પવિત્ર અને લકી દિવસ માનવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયા 19 એપ્રિલ ના રોજ સેલિબ્રેટ કરવામાં આવશે. આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વગર સારા કામ સ્ટાર્ટ કરી શકાય છે. ‘અક્ષય’ નો મતલબ છે જે ક્યારેય ખતમ ન થાય. એવી માન્યતા છે કે આ દિવસે કરેલા સારા કામ, ડોનેશન, પૂજા કે ઇન્વેસ્ટમેન્ટનું રિઝલ્ટ ક્યારેય ઓછું થતું નથી, પણ હંમેશા વધતું જ રહે છે.

જ્યોતિષીઓ પ્રમાણે, આ વખતે અક્ષય તૃતીયા પર ગુરુ અને ચંદ્ર એક જ રાશિમાં હોવાથી ‘ગજકેસરી રાજયોગ’ બનશે. આની સાથે જ ત્રિપુષ્કર, આયુષ્માન, માલવ્ય અને શશ રાજયોગ પણ બની રહ્યા છે. આ 5 મહાન રાજયોગના લીધે અમુક રાશિઓનો ગોલ્ડન ટાઈમ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ વિશે

મેષ રાશિ (Aries):
આ સમય તમારા માટે ગુડ ન્યૂઝ લઈને આવશે. પ્રોપર્ટીને લગતો મોટો બેનિફિટ મળી શકે છે. જોબ અને કરિયરમાં પોઝિટિવ ચેન્જ જોવા મળશે. સ્ટુડન્ટ્સ માટે પણ આ ટાઈમ ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

વૃષભ રાશિ (Taurus):
ફાઇનાન્સિયલ કન્ડિશનમાં જબરદસ્ત સુધારો જોવા મળશે. તમારા પહેલાના અટકેલા પૈસા પાછા મળશે જેથી તમને ઘણું રિલેક્સ ફીલ થશે. માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકોને સારો પ્રોફિટ મળશે અને સોસાયટીમાં તમારી ઇમેજ અને રિસ્પેક્ટ વધશે.

સિંહ રાશિ (Leo):
આ ફેસ્ટિવલ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમને કોઈ ખાસ ગુડ ન્યૂઝ મળી શકે છે અને લાંબા સમયથી પેન્ડિંગ ઈચ્છાઓ પૂરી થશે. કરિયરમાં બેસ્ટ ચાન્સ મળશે અને ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળશે.

વૃશ્ચિક રાશિ (Scorpio):
આ ટાઈમ તમારા માટે ઘણો રાહતવાળો રહેશે. ઘરમાં હેપ્પી એન્વાયરમેન્ટ રહેશે. બિઝનેસ કરતા લોકોને મોટો પ્રોફિટ મળી શકે છે. તમારી સેવિંગ્સમાં વધારો થશે અને સાથે-સાથે હેલ્થ પણ બેસ્ટ રહેશે.

મીન રાશિ (Pisces):
તમારા પેન્ડિંગ રહેલા તમામ કામ પૂરા થવાના પૂરા યોગ છે. તમે મેન્ટલી ખુબ જ સ્ટ્રોંગ ફીલ કરશો અને અચાનક જ ફાઇનાન્સિયલ બેનિફિટ થઈ શકે છે. જે લોકો નવું કામ કે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે, તેમના માટે આ એકદમ રાઈટ ટાઈમ છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
