અક્ષય કુમારનો રંગ ઢંગ જોઈને છે સૌ કોઈ હેરાન, લોકોએ કહ્યું, “માતાનું ચોથું કર્યા વગર જ પરિવાર સાથે દેશ છોડીને ચાલ્યો ગયો વિદેશ

ન ચોથું કર્યું ન તેરમું, અક્ષય કુમાર ઉપડ્યો લંડન જવા…લોકોએ કર્યો ટ્રોલ જુઓ

બોલ્વિડુના  ખ્યાતનામ અભિનેતા અક્ષય કુમાર હાલ તેની માતાના નિધનના દુઃખમાં છે. તેની માતાનું ત્રણ દિવસ પહેલા જ એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ  લાંબી બીમારી બાદ હોસ્પિટલમાં જ નિધન થઇ ગયું.

મા અરુણા ભાટિયાના નિધનના બે દિવસ પહેલા જ અક્ષય કુમ્મર લંડનથી તેના ફિલ્મનું શૂટિંગ અટકાવીને ભારત આવ્યો હતો, પરંતુ  માતાના નિધનના બે દિવસ બાદ જ તે પોતાના ફિલ્મના શૂટિંગ માટે લંડન જવા રવાના થઇ ગયો છે.

ગઈકાલે અક્ષય ફરી શૂટિંગ માટે લંડન રવાના થઇ ગયો છે અને આ વખતે તેની સાથે તેનો પરિવાર પણ છે. અક્ષય તેના વર્ક કમિટમેન્ટને પુરા કરવા માંગે છે. જેના કારણે જ તે માતાના નિધનના બે દિવસ બાદ જ લંડન જવા માટે રવાના થઇ ગયો છે.

અક્ષય ખુબ જ પ્રોફેશનલ છે અને તે નિયત સમયે તેમનો પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવું ઈચ્છે છે. તે ફિલ્મના મેકર્સને પણ નુકશાન પહોંચવા નથી માંગતો અને એટલે જ તે લંડન જવા પાછો રવાના થયો છે.

 

Image source

ગૈઇકાલે કલીના એરપોર્ટ ઉપર અક્ષય કુમારને સ્પોટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સાથે તેની પત્ની ટ્વિંકલ ખન્ના, દીકરી નિતારા, અને દીકરો આરવ પણ સ્પોટ થયા હતા. અક્ષય અહિયાંથી પ્રાઇવેટ પ્લેન દ્વારા લંડન જવા માટે રવાના થયો હતો. હવે આ વાતને લઈને સોશિયલ મીડિયામાં ઘણા યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “ભાઈ 12 દીવસ તો થઇ હવા દેવા હતા, શું પૈસા ? પૈસા જ બસ યાર અક્કી સાહેબ આ ચિંદી ફિલ્મો બનાવવાનું બંધ કરો.” તો અન્ય એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “ના ચોથું, ના તેરમું?” એક અન્ય યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “કદાચ મમ્મીના મોતની રાહ જોઈ રહ્યો હશે. ”  તો એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “આ સેલેબ્સને કોઈ ઈમોશન નથી હોતા શું ?”

અક્ષય તેના વર્ક કમિટમેન્ટને પુરા કરવા માંગે છે. જેના કારણે જ તે માતાના નિધનના બે દિવસ બાદ જ લંડન જવા માટે રવાના થઇ ગયો છે. અક્ષય ખુબ જ પ્રોફેશનલ છે અને તે નિયત સમયે તેમનો પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવું ઈચ્છે છે. તે ફિલ્મના મેકર્સને પણ નુકશાન પહોંચવા નથી માંગતો અને એટલે જ તે લંડન જવા પાછો રવાના થયો છે.

Niraj Patel