પોતાનાથી અનેક વર્ષ મોટા અભિનેતાઓ સાથે આ 7 અભિનેત્રીઓએ કર્યો હતો જબરદસ્ત રોમાંસ

આ 7 અભિનેત્રીએ મોટી ઉંમરના હીરો જોડે કર્યો ભરપૂર રોમાન્સ, ૫ નંબરને મોજે મોજ છે

બોલીવુડમાં કદાચ ઉંમરનું અંતર કઈ ખાસ ગણવામાં નથી આવતું માટે જ આજે 50 ની ઉમરના પડાવ સુધી પહોંચ્યા પછી પણ અભિનેતાઓ પોતાનાથી ઉંમરમાં અનેક ગણી નાની અભિનેત્રીઓ સાથે ફિલ્મોમાં કામ કરે છે અને રોમાન્સ પણ કરે છે, આ જોડીઓને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી આવી હતી, આવો તો જાણીએ આવી જોડીઓ વિશે.

Image Source

1. શાહરૂખ ખાન-આલિયા ભટ્ટ:
ફિલ્મ ‘ડિયર ઝિંદગી’માં શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ એક સાથે જોવા મળ્યા હતા. જ્યા શાહરુખ અને આલિયાની ઉંમરમાં 28 વર્ષનું અંતર છે. આ સિવાય શાહરુખ દીપિકા પાદુકોણ સાથે પણ રોમાન્સ કરી ચુક્યા છે.

2. વિદ્યા બાલન-નસરુદીન શાહ:
વિદ્યા બાલને ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે. ફિલ્મ દ ડર્ટી પિક્ચરમાં તેણે પોતાનાથી 39 વર્ષ મોટા નસરુદીન શાહની સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કર્યો હતો.

Image Source

3. માધુરી દીક્ષિત-વિનોદ ખન્ના:
ફિલ્મ દયાવાનમાં માધુરી દીક્ષિત અને વિનોદ ખન્ના એક સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં માધુરીએ પોતાનાથી 20 વર્ષ મોટા વિનોદ ખન્નાની સાથે રોમાન્સ કર્યો હતો.

Image Source

4. અમિતાભ બચ્ચન-જીયા ખાન:
ફિલ્મ નિશબ્દમાં અમિતાભ બચ્ચન અને દિવંગત અભિનેત્રી જીયા ખાને એકસાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ જીયા સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે તે સમયે અમિતાભ જીયા કરતા ઉંમરમાં 44 વર્ષ મોટા હતા.

5. સલમાન ખાન:
બોલીવુડના દબંગ ખાન એવા સલમાન ખાન પોતાનાથી ઉંમરમાં અનેક ગણી નાની અભિનેત્રીઓ સાથે રોમાંસ કરી ચુક્યા છે. સલમાને કરીના કપૂર, જેક્લિન ફર્નાડીઝ, જેવી અભિનેત્રીઓ સાથે રોમાન્સ કર્યો છે, આ સિવાય તે દબંગ-3 માં સોનાક્ષી સાથેનો રોમાન્સ દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો.

Image Source

6. સૈફ અલી ખાન:
વર્ષ 1993માં કારકિર્દીની શરૂઆત કરનારા સૈફ અલી ખાન પોતાનાથી ઉંમરમાં અનેક ગણી નાની દીપિકા પાદુકોણ, સોનાક્ષી સિંહા જેવી અભિનેત્રીઓ સાથે ફિલ્મોમાં રોમાન્સ કરી ચુક્યા છે.

Image Source

7. આમિર ખાન:
આમીર ખાન રેસ-3 માં કૈટરીના કૈફ અને પીકે ફિલ્મમાં અનુષ્કા શર્મા સાથે રોમાન્સ કરી ચુક્યા છે, દર્શકોને આમિર અનુષ્કાની જોડી ખુબ પસંદ આવી હતી.

Krishna Patel