એમી જેક્સનના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો જોઇ ભડક્યા લોકો; થઇ ટ્રોલ; બેડ માં કશું જ પહેર્યા વગર મોજ કરતી દેખાઈ, જુઓ

બોલીવુડની આ હસીનાએ ઉપર કશું નથી પહેર્યું, બસ બ્લેન્કેટ ઓઢીને બર્થ ડે ઉજવ્યો, શરમ આવે એવી તસવીરો વાયરલ થઇ

સાઉથથી લઇને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવનાર એક્ટ્રેસ એમી જેક્સન પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં ઘણીવાર ચર્ચામાં રહે છે. એમી ટૂંક સમયમાં તેના બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. ત્યારે આ વચ્ચે હાલમાં જ એક્ટ્રેસે તેનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. એમી જેક્સનને તેના પતિ એડ વેસ્ટવિકે જન્મદિવસ પર ખાસ સરપ્રાઈઝ આપી.

એમીએ સોશિયલ મીડિયા પર બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી છે, જે હવે વાયરલ થઈ રહી છે. જો કે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’માં પોતાની સુંદરતાથી લોકોને પ્રભાવિત કરનાર એમી જેક્સનની આ તસવીરો જોઇ લોકો રોષે ભરાયા છે. 31 જાન્યુઆરીએ એમી 32 વર્ષની થઈ અને આ અવસર પર ફરી એકવાર માતા બનવા જઇ રહેલી એમીને તેના પતિએ એક ખાસ સરપ્રાઈઝ આપી.

એમીએ કેટલીક તસવીરો સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે અને તેનો દીકરો બેડ પર બેઠા છે, જ્યારે તેનો પતિ તેમની સામે કેક મૂકે છે, એમી જેક્સનની આ પ્રાઈવેટ મોમેન્ટ હવે સોશિયલ પર લોકોમાં ટ્રેન્ડિંગ ટોપિક બની ગઈ છે અને લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. અભિનેત્રીએ શેર કરેલી તસવીરો અને વીડિયોમાં તે પોતાની જાતને ચાદરથી ઢાંકેલી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ કંઈ પહેર્યું નથી અને આવી રીતે પુત્રની સામે કેક કાપવા બદલ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને ઠપકો આપી રહ્યા છે. એમી જેક્સનની પોસ્ટ પર યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મને શરમ આવે છે કે હું એવી પેઢીમાં છું જ્યાં એક માતા કપડા વગર બેસે છે.’

અન્ય યુઝરે લખ્યુ, ‘કેટલાક લોકો તેમના બાળકોની સામે શરમ અનુભવતા નથી.તેના કપડાં ક્યાં છે ?’ અન્ય યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘તેના કપડાં દિવસેને દિવસે ગાયબ થઈ રહ્યા છે.’

Previous Article

ભારતની સૌથી બોલ્ડ હિરોઈન: કોણ છે કંગના ? પરણિત અને એક દીકરાની માતા હોવા છત્તાં પોતાના બોલ્ડ અંદાજને કારણે રહે છે ચર્ચામાં

Next Article

અજબ પ્રેમની ગજબ કહાની ! બે સહેલીઓને થયો ઇશ્ક વાલા લવ, લગ્ન માટે કર્યુ એવું કામ કે....વાંચો દિલચસ્પ લવ સ્ટોરી

error: Protected Content!