સૃષ્ટિ વિરુ**નું કૃત્ય!: ડોગ સાથે ગંદી હરકત કરી બનાવ્યા વીડિયો, 21 વર્ષિય યુવતિને મોકલવામાં આવી જેલ; જુઓ તસવીરો
અમેરિકાના મિસિસિપીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં એક 21 વર્ષની યુવતિની શ્વાન સાથે સેક્સ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મહિલા પર આરોપ છે કે તેણે પોતાના પાલતુ ડોગ સાથે અકુદરતી સેક્સ માણતો વીડિયો બનાવ્યો હતો. જોન્સ કાઉન્ટીના એક પોલીસ અધિકારીએ આ બાબતે કહ્યું, ‘મેં મારી 17 વર્ષની સેવામાં આટલું ઘૃણાસ્પદ કૃત્ય ક્યારેય જોયું નથી.’

પોલીસ અધિકારીએ આગળ કહ્યું, “અમારી પાસે આ છોકરીના શ્વાન સાથે અકુદરતી સેક્સ કરવાના એટલા ઘૃણાસ્પદ વીડિયો છે, અમે તેને મીડિયાને પણ આપી શકતા નથી. આ એક એવો મુદ્દો છે જેની ચર્ચા પણ કરી શકાતી નથી. આ 21 વર્ષની છોકરીનું નામ ડેનિસ ફ્રેઝિયર છે. મિસિસિપિ સુધાર વિભાગ મુજબ, ફોરેસ્ટ કાઉન્ટીમાં દોષી ઠેરવાયા બાદ 24 જાન્યુઆરી 2025ના રોજ 4 વર્ષની જેલની સજા ફટકારાઇ.

આ સાથે જજ એ ફ્રેઝિયરને પાંચ વર્ષ સુધી દેખરેખમાં રહેવાનો આદેશ આપ્યો અને 2,615.51 ડોલર એટલે કે 2 લાખ 27 હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો. ડેનિસની એપ્રિલ 2023માં જોન્સ કાઉન્ટીમાં અપ્રાકૃતિક અનાચાર અને પ્રાણીઓ પ્રત્યે ગંભીર ક્રૂરતા માટે ધરપકડ કરવામાં આવી હતી.