રણબીર કપૂર સાથે પડદા પર ઇશ્ક ફરમાવી ચૂકેલી 40 વર્ષની આ હિરોઇને શેર કરી એવી તસવીરો કે નિહારતા રહી ગયા લોકો
જો તમે આ હસીનાને ઓળખી નથી, તો જણાવી દઈએ કે તે સ્ક્રીન પર રણબીર કપૂર સાથે ઇશ્ક ફરમાવી ચૂકી છે. જો કે તેમ છતાં પણ તેની કારકિર્દીને વધુ વેગ મળ્યો…