ગુજરાતના લોકોનો અરવિંદ કેજરીવાલને જાકારો ! મોડાસામાં AAP દ્વારા યોજાયેલ ખેડૂત-પશુપાલક મહાપંચાયતમાં અડધાથી વધારે ખુરશીઓ ખાલી રહી- માત્ર ગણ્યાગાઠ્યા જ લોકો આવ્યા
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોડાસાના મેઘરજ રોડ પર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત અને પશુપાલકો માટે વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં…