શાહિદ કપૂર અને કરીના કપૂરના હગથી ગુલઝાર થયુ ઇન્ટરનેટ, નફરત ભૂલી આવી રીતે કરી વાતો, યુઝર્સ કહેવા લાગ્યા- વર્ષની ખૂબસુરત મોમેન્ટ
શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનનો વીડિયો સામે આવ્યો છે, તે જોયા પછી બંનેના ફેન્સ ભાવુક થઇ રહ્યા છે. બંનેએ જયપુરમાં IIFA ઇવેન્ટમાં ભાગ લીધો હતો.…