ટીવી અભિનેત્રી દીપિકા કક્કડને થઈ ગંભીર બીમારી, શોએબ ઈબ્રાહિમે હેલ્થ અપડેટ્સ આપતા કહ્યું કે… ક્યાંક કેન્સર તો… જાણો સમગ્ર મામલો
ટીવી અભિનેત્રી દીપિક કક્કડ હવે ટીવી પર જોવા મળતી નથી પરંતુ તે વ્લોગ દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. દીપિકા અને શોએબ બંને વ્લોગીંગ કરે છે…