ગોલ્ડન કલરની બ્રા માં ઉર્વશી રૌતેલાએ ફિગર દેખાડ્યું, જેણે જોયું એના હોંશ ઉડ્યા – જુઓ તસવીરો નીચે
Urvashi Rautela’s bold look : બોલીવુડના કલાકારો કોઈને કોઈ કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પેપરાજી પણ તેમને હંમેશા સ્પોટ કરે છે અને તેમાં પણ બોલીવુડની સુંદર હસીનાઓ તો હંમેશા કેમેરાની નજરમાં આવી જ જતી હોય છે. તેમનું ફોટોશૂટ હોય કે તેમની સ્પોટ થયાની તસવીરો, હંમેશા વાયરલ થતી હોય છે અને ચાહકો પણ તેમને ભરપૂર પ્રેમ આપતા હોય છે.
ત્યારે હાલ બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ઉર્વશીએ તેના એકાઉન્ટમાંથી મિરર સેલ્ફી શેર કરી છે. આમાં તે કેમેરા સામે પોતાની સ્ટાઈલ બતાવીને લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ દરમિયાન તેણે સિલ્વર કલરનો આઉટફિટ પહેર્યો છે.
ઉર્વશીનો આ ગ્લેમરસ ફોટો જોઈને બધાની આંખો ખુલ્લી રહી ગઈ. ઉર્વશીએ ગોલ્ડન બ્રાલેટ સાથે ગોલ્ડન નેટ શ્રગ પહેર્યું છે જે મોતી સાથે ખૂબ જ સુંદર લાગે છે. તેની આ તસવીર પોસ્ટ થયાની થોડી જ ક્ષણોમાં લાખો લોકો લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત કોમેન્ટ કરીને તેની સુંદરતાના વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે.
કોઈ ઉર્વશીને બાર્બી ડોલ કહી રહી રહ્યું છે તો કોઈ તેને હુશ્નની મલ્લિકા પણ કહેતું જોવા મળી રહ્યું છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે ઉર્વશીએ કેપશનમાં લખ્યું છે “પહેરવા માટે કઈ નહોતું.. બેસ્ટ કેપશન જીતશે.” આ સાથે તેની વિચારનું અને સ્માઈલનું ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. તો ઘણા લોકો ઉર્વશીના આવા પહેરવેશને લઈને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા.