ત્રિગ્રહી યોગ સૂર્ય ,બુધ અને શુક્ર મળીને બની રહ્યો છે ત્રિગ્રહી યોગ. આ ત્રણ રાશિ વાળા લોકો પર થશે ધનવર્ષા..

ત્રિગ્રહી યોગ સૂર્ય ,બુધ અને શુક્ર મળીને બની રહ્યો છે ત્રિગ્રહી યોગ. આ ત્રણ રાશિ વાળા લોકો પર થશે ધનવર્ષા જુઓ તમારી રાશિ તો નથી ને..?

ગ્રહોની યુતિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક ગ્રહોની યુતિથી શુભ અને અશુભ યોગ બની રહ્યા છે. જુલાઈ-ઓગસ્ટ 2024થી ત્રણ ગ્રહ મિથુન રાશિમાં બિરાજમાન છે. વર્તમાનમાં પણ શુક્ર, બુધ અને સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ત્રણ ગ્રહોના એક જ રાશિમાં હોવાથી ત્રિગ્રહી યોગનો સંયોગ બની રહ્યો છે. આ ત્રિગ્રહી યોગ મેષથી લઈને મીન રાશિ સુધી પોતાનો પ્રભાવ બનાવશે.

મેષ રાશિ
મેષ રાશિના ત્રિગ્રહી યોગ બનેલો છે. આ સમયમાં તમારો સાહસ શક્તિ અને આત્મવિશ્વાસ માં વધારો થશે. આ સમયમાં નવું કામ શરૂ કરી શકો છો. ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરીયાત માટે આ સારી સ્થિતિ રહેશે અને તે પોતાના કરિયરમાં લાભ થશે.

મિથુન રાશિ
મિથુન રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સમયમાં તમારા કાર્યમાં સફળતા મળશે અને જીવનમાં મજબૂતીની સાથે આગળ વધવાની પ્રબળ સંભાવના છે. સમાજમાં માન-સન્માન મળશે. અમુક જાતકોને કાયદાકીય સમસ્યાથી રાહત મળી શકે છે. મિથુન રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં ખુશીઓ મળશે.

તુલા રાશિ
તુલા રાશિના ત્રિગ્રહી યોગ બની રહ્યા છે. આ સમયમાં જાતકોને જીવનના ઘણા ક્ષેત્રોમાં અનુકૂળ પરિણામ મળી શકે છે. તેમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે . આ સમયમાં તમે કોઈ ધાર્મિક કાર્યનો આયોજન કરી શકતો. પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવા માટે સારો અવસર છે. આ સમયમાં તમે ખુશ રહેશો.

Nirali