ગુજરાતીઓના ઘર ઘર સુધી પહોંચેલ આ કંપનીના શેરની થઇ ખરાબ હાલત, કોમેન્ટમાં ચેક કરી લો, તમારી પાસે તો નથી ને?

નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીનો શેર લગભગ 4 ટકાના વધારા સાથે 24.25 પ્રતિ શેરની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેના ઉચ્ચ સ્તરેથી લગભગ 99 ટકાના ઘટાડા પછી, રિલાયન્સ પાવરના શેરો રોકેટ બની ગયા.

કંપનીના શેર 1.13થી વધીને 24 થયા. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ની શરૂઆતથી જ રિલાયન્સ પાવરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે 13 માર્ચે કંપનીના શેર 20 રૂપિયા પર ટ્રેડ થયા હતા. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર મુશ્કેલ સમયમાંથી પસાર થયા બાદ થોડી પાટા પર આવી રહી છે.

જણાવી દઈએ કે કંપનીના શેર 23 મે 2008ના રોજ 274.84 રૂપિયા હતા, જે 27 માર્ચ 2023ના રોજ 1.13 રૂપિયા પ્રતિ શેરના ભાવે પહોંચી ગયા હતા. જો કે ત્યાર બાદ રિલાયન્સ પાવરના શેરમાં વધારો જોવા મળ્યો અને પછી ઘટાડો ચાલુ થયો. 13 માર્ચે આ શેરનો ભાવ 20.40 રૂપિયા હતો. સુઝલોન એનર્જીના શેરમાં ઘટાડો ચાલુ છે, 13 માર્ચે આ શેરનો ભાવ 37.35 રૂપિયા છે.

સુઝલોન એનર્જી પાંચ ટકાની નીચલી સર્કિટને અથડાવીને 38.70ના સ્તરે ગબડ્યો હતો. જ્યારે 13 તારીખે આ શેર 37.35 પર પહોંચ્યો. સુઝલોન એનર્જીનો સ્ટોક 2 ફેબ્રુઆરીએ 50.72ની તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 25 ટકાથી વધુ નીચે છે. વેચાણના 5 દિવસ દરમિયાન સ્ટોકમાં 15 ટકાનો ઘટાડો થયો.

Shah Jina