અશ્લીલ તસવીરો મોકલી, પ્રાઇવે** પાર્ટને સ્પર્શ કર્યો….બાળકનું યૌન શોષણ કરનારી મહિલા ટીચર આવી રીતે આવી પકડમાં

સીધી સંસ્કારી દેખાતી મહિલા ટીચરે છોકરાના પેન્ટમાં હાથ નાખીને અંદર…..આખરે કામલીલાનો પર્દાફાશ, જુઓ આખી મેટર

રશિયાની એક પરિણીત સ્કૂલ ટીચર પર 11 વર્ષના વિદ્યાર્થીનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, શિક્ષિકાએ તેને પોતાના નગ્ ફોટા બતાવ્યા. બાળકને તેના સ્તનોને સ્પર્શ કરવા અને હોઠ પર કિસ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. મહિલા શિક્ષિકાએ પોતાની સામેના તમામ આરોપો સ્વીકારી લીધા છે.

Image Source

તેણે દાવો કર્યો હતો કે તે વિદ્યાર્થી પાસેથી તેના વખાણ સાંભળીને તેના તરફ આકર્ષિત થઈ ગઈ હતી. કોર્ટે મહિલાને 9 વર્ષની જેલની સજા ફટકારી છે. ધ ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, 27 વર્ષીય અન્ના પ્લાક્સ્યુકને શરૂઆતમાં અભિભાવક “ડ્રીમ ટીચર” માનતા હતા, પરંતુ તેણે વર્ગ પછી વિદ્યાર્થીને રોક્યો અને તેના ગુપ્ત ભાગને કપડા ઉપરથી સ્પર્શ કર્યો.

Image Source

તેણે બાળકને પોતાના નગ્ ફોટા મોકલ્યા અને તેની પાસેથી પણ આવા જ ફોટા માંગ્યા. પીડિત બાળકની માતાએ જ્યારે શિક્ષક અને તેના પુત્રના વોટ્સએપ પર અશ્લીલ મેસેજીસ અને ફોટા જોયા ત્યારે ચોંકી ગઈ. ત્યારબાદ તેણે શાળાના આચાર્યને ફરિયાદ કરી. અન્નાએ આરોપો સ્વીકાર્યા, અને દાવો કર્યો કે “બાળકે પહેલા તેની પ્રશંસા કરી જેના કારણે તે તેના તરફ આકર્ષાઈ.” 14 વર્ષથી ઓછી ઉંમરના બાળક પર જાતીય હુમલો કરવા બદલ અન્નાને 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

Image Source

જેલમાંથી છૂટ્યા પછી તેના પર 1 વર્ષ માટે શિક્ષણ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કિસ્સાએ સ્થાનિક માતા-પિતાને આઘાત પહોંચાડ્યો છે, કારણ કે અન્ના અગાઉ “ડ્રીમ ટીચર” તરીકે જાણીતી હતી. આ કેસ નવેમ્બર 2023 માં શરૂ થયો અને લગભગ 4 મહિના સુધી ચાલ્યો, ત્યારબાદ ફેબ્રુઆરી 2024 માં અન્નાની ધરપકડ કરવામાં આવી.

Shah Jina
error: Unable To Copy Protected Content!