રાહુ-કેતુની અવળી ચાલ: ચાર રાશિઓના નસીબમાં ખીલશે સોનેરી કળીઓ, નવ મહિના સુધી મળશે મંગળ ફળ
રાહુ અને કેતુ, જે માયાવી ગ્રહો તરીકે ઓળખાય છે, હંમેશા ઊલટી દિશામાં ગોચર કરે છે. આ બે ગ્રહોની શુભ દૃષ્ટિ વ્યક્તિના નસીબને ચમકાવી શકે છે. જ્યાં આ ગ્રહો જીવનમાં મુશ્કેલીઓ…