BREAKING NEWS: 35 વર્ષના પ્રખ્યાત ટીવી અભિનેતા નીતિન ચૌહાણનું અવસાન: સ્પ્લિટ્સવિલા અને ઘણા ટીવી શોનો ભાગ હતો
ટેલિવિઝન જગતના જાણીતા અભિનેતા નિતિન ચૌહાનનું નિધન થયું છે. 35 વર્ષીય અભિનેતાના મૃત્યુનું સત્તાવાર કારણ હજુ સામે આવ્યું નથી, જોકે તેમના સહ-કલાકારે જણાવ્યું છે કે અભિનેતાએ આત્મહત્યા કરી છે. નિતિન…