હોરર-કોમેડી ગુજરાતી મુવી ‘ફાટી ને?’ જોવા જતાં પહેલાં આ રિવ્યૂ જરૂર જુઓ,માત્ર એક ‘માવો’ લોકોની જીંદગી બદલી શકે છે? પૈસા વસૂલ કે ફ્લોપ?
ઇમોશન, કોમેડી, ડ્રામા અને હોરરથી ભરપૂર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા સ્ટારર ગુજરાતી ‘ફિલ્મ ફાટી ને ?’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી…