“કસોટી જિંદગી કી”ની શ્વેતાની ઓન સ્ક્રીન 40 વર્ષની દીકરીના લૂકે બોલિવૂડની હિરોઈનોને પણ આપી ટક્કર, તસવીરો જોઈ તમે પણ રહી જશો દંગ !
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને ફિટનેસથી ફેન્સને ઘેલુ લગાવે છે. નાનકડા પડદા પર શ્વેતા તિવારી એક મોટું નામ બની ગયું છે. ટીવી…