ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લાદવાથી આ શેરમાં કડાકો, 2 દિવસમાં 25% ભાવ ઘટ્યો…જલ્દી જુઓ તમારી જોડે તો આ છે નથી ને ક્યાંક….
રેડીમેડ ગાર્મેન્ટ્સની મેન્યુફેક્ચરર અને એક્સપોર્ટર પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર શુક્રવાર 4 એપ્રિલના રોજ 18% ઘટ્યા હતા. દિવસ દરમિયાન…