શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’ કેવી છે? ફિલ્મ જોવા જતાં પહેલા આ રિવ્યૂ જરૂર વાંચજો
ગુજરાતી ફિલ્મ હવે બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર આપતી જોવા મળી રહી છે. નવા કન્સેપ્ટ, સ્ટોરી લાઇન અને ટ્રેન્ડ મુદ્દાઓને બરાબર રીતે આગળ લાવીને મજબૂત મેસેજ પણ આપતી જોવા મળે છે….